________________
૨૮ :
( ૨૪ )
भद्रं प्रोज्ज्वलनप्रभावमहसो विश्वोपकारैषिणो दुर्दान्तप्रतिवादिवक्रहृदय प्रह्लादनश्वेतगोः । वैराग्यामृतवर्षणप्रशमितप्रोद्दाम मोहाचिषः सर्वत्रापि गुणादरव्यसनिनः श्रीधर्मसूरेर्गुरोः ! ॥
Jain Education International
m
ભદ્ર હા ઉજ્જવલ પ્રભાવક તેજવાળા, લેાકેાપકાર રસિક, હૃમ પ્રતિવાદીએનાં વક્ર હૃદયને આનન્દ પમાડવામાં ચન્દ્રસમા અને વૈરાગ્યરૂપ સુધાની વર્ષોથી શમાવ્યા છે. વિકટ મેહાગ્નિ જેમણે એવા તથા સર્વત્ર ગુણાદર કરવાના વ્યસની ગુરુદેવ શ્રી વિજયધ સૂરિને !
W
Be good to the preceptor Vijaya Dharma Suri who was possessed of high dignity and lofty spirit, who was greatly inclined to doing good to others, who was like the moon in pleasing the crooked minds of hard opponents, who was able to quell down the intense fire of ignorance or infatuation by pouring the nectar-like instruction of detachment and who was wont to appreciate the virtues of any person !
For Private & Personal Use Only
www.jainelibrary.org