________________
: ૨૭ :
( ૨૧ )
यस्य ज्ञानमनन्तदर्शिसमयाम्भोरा शिमन्था चलो यस्य क्षान्तिरनल्पकोपनजनक्रोधाग्निधाराधरः । यस्य ब्रह्मतपोमहः प्रसृमरं भूपीठ उद्योतनं विश्वाभ्यर्चितसंयमो विजयते श्रीधर्मसूरीश्वरः ॥
જેમનું જ્ઞાન શાસ્ત્રસમુદ્રનુ મન્થન કરવામાં મન્થા ચલ સમુ, જેમની ક્ષમા ઉગ્ર ક્રોધીના ક્રોધાનલને શમાવામાં જલધર સમાન અને જેમનુ તેજસ્વી બ્રહ્મતપ ભૂમિ ઉપર ઉદ્યોતરૂપ, એવા, વિશ્વપ્રશસ્ત સંયમવાળા શ્રીવિજયધમ સૂરિ વિજયતે
Victory to Shree Vijaya Dharma Suri whose knowledge was like the churningmount in churning the ocean of scriptures, whose forbearance was like a shower of rain for the fire-like anger of the intensely angry, whose extending lustre of austerity of Brahmacharya (celibacy) was a light on the earth and whose self-restraint far eulogized.
was
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org