________________
: १८ :
( १४ )
सम्मिल्य यो भारतदेशिराजानबोधयद् भूमिधवार्हधर्मम् । यः सत्कृतो भारत - विद्वदग्रगण्यैश्च तत्सद्गुणराशिमुग्धैः ॥
જેમણે ભારતના દેશી રાજાઓને મળી રાજધર્મના ઉપદેશ આપ્યા છે; જેમને ભારતના અગ્રગણ્ય વિદ્વાનાએ તેમના સદ્ગુણસમૂહ ઉપર મુગ્ધ થઇ સત્કાર્યા છે;
Who met native Rājās in India and sermonized to them the duties of Rājās; who was adored by the foremost learned men of India, being attracted by his great virtues;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org