Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 8
________________ સોમ થમ વરૂણ વેરામણ. વાસવાણ તહેવ પંચણહ I તહ લોગ પાલયાણ, સૂરાઈ ગહાણ ૧ નવટું ||૪|| સાહંતસ્સ સમખં, મર્ઝામિણે ચેવ ધમ્મગુઠાણું ! સિદ્ધિમવિશ્થ ગચ્છઉં, જિણાઈ નવકારઓ ધણિયં //પી. > પછી હાથ જોડી જયવીયરાય) સંપૂર્ણ કહેવા. પછી નાણને પડદો કરાવી, ખુલ્લા સ્થાપનાજી સામે બે વાંદણા દેવડાવવાં. પછી પડદો લેવડાવી પ્રભુ સામે ખમાઇ દેઈ. (સ્થાપનાજી હોય તો ખમાઈ ની જરૂર નથી) ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં સમ્યક્ત સામાયિક-શ્રત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવણી નંદિસૂત્ર સંભળાવણી નંદિસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ગ કરૂ ? (શિવ) ઈચ્છે. સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી, નંદિ કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવણી નંદિસૂત્ર સંભળાવણી, નંદિસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ (કહી) અન્નત્થ૦ બોલે (ગુરૂ શિષ્ય બંને) સાગરવરગંભીરા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરે. પારી, પ્રગટ લોગસ્સ કહે, ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવદ્ ! પસાય કરી નંદિસૂત્ર સંભળાવોજી. (શિષ્ય બે હાથ જોડી, બે હાથની બબ્બે આંગળી નીચે રહે અને બે આંગળી ઊપર રહે તે રીતે મુહપત્તિ રાખી, ભગવાન સન્મુખ મસ્તક નમાવી ઊભા રહી નંદિસૂત્ર સાંભળે) (ગુ0) ખમાસમણ દેઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન શ્રી નંદિસૂત્ર કહ્યું? કહી નવકાર ગણવાપૂર્વક:- (શક્યતાએ ઊભા થવું.) ઈમ પણ પઠવણ પડ઼ચ્ચે ભવાએ સમ્યકત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિક-સર્વવિરતિસામાયિક આરોવીય નંદિ પવહં. નિત્થારગપારગાહોહ. (એ પાઠ બોલે) શિ. તહત્તિ કહે. આ રીતે ત્રણ વખત નવકાર ગણવાપૂર્વક ત્રણ વાર નંદિ સંભળાવે, તે ત્રણે વખત અલગ અલગ ત્રણવાર વાસક્ષેપ પણ કરે. પછી ખમાસમણ દેવડાવી, “ઈચ્છકારિ ભગવન્! મમ મુંડાવે, મમ પવાવેઠ ! મમ વેસં સમ્પડ !” આ પાઠ શિષ્ય પાસે ત્રણ વાર બોલાવે. અને ચરવળો નીચે મૂકાવે. દીક્ષાર્થીના કુટુંબી છાબમાંથી ઓઘો મુહપત્તિ ગુરૂ મહારાજને આપે (મુહપત્તિ ઓઘાના દોરે બાંધેલી રાખવી) (ગુરૂ ઊભા થઈ) વર્ધમાનવિદ્યાથી ઓઘાને મંત્રિત કરવા સાત વખત વાસક્ષેપ કરી, એક નવકાર ગણી, શિષ્યની (૧૧) વિધિસંગ્રહ-૧-(દીક્ષાવિધિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 154