Book Title: Vidhi Sangraha Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 7
________________ (૧૦) વિધિસંગ્રહ-૧-(દીક્ષાવિધિ) એક લોગસ્સ(સાગરવરગંભીરા સુધી) નો કાઉ∞ કરી, પારી નમોઽર્હત્ત્વ કહી ચોથી થોય કહેવી. શ્રી શાંતિઃ શ્રુત શાન્તિઃ પ્રશાન્તિકોઽસાવશાન્તિમુપશાન્તિમ્ | નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદાઃ સન્તુ સન્તિ જને ।।૪।। → પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ (બોલી) વંદણ અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોઽર્હત્ કહી પાંચમી થોય કહેવી. સકલાર્થ સિદ્ધિસાધન બીજોપાણ્ડા સદા સ્ફુરદૃપાપ્ના | ભગતાદનુપહતમા-તમોઽપણા દ્વાદશાઙી વઃ ॥૫॥ → પછી શ્રી શ્રુતદેવતા આરાધનાર્થે કરેમિ કાઉ∞ અન્નત્થ૦ કહી એક નવ૦ કાઉ∞ કરી, પારી નમોઽર્હત્ કહી છઠ્ઠી થોય. વદવદતિ ન વાગ્વાદિનિ ! ભગવતિ ! કઃ શ્રુતસરસ્વતિ ગમેચ્છુઃ । ત્તમતિ વર-તરણિસ્તુભ્યે નમ ઈતીહ ।।૬।। → પછી શ્રી શાસનદેવતા આરાધનાર્થે કરેમિ કાઉ૦ અન્નત્થ કહી એક નવ કાઉ∞ કરી, પારી નમો∞ કહી સાતમી થોય. ઉપસર્ગવલય વિલયનનિરતા. જિનશાસનાવનૈકરતા । દુતમિહ સમીહિતકૃતે સ્યુઃ, શાસનદેવતા ભવતામ્ ॥૭॥ →>> પછી સમસ્ત વેયાવચ્ચગરાણં, સંતિગરાણં, સમ્મદિટ્ટી સમાહિગરાણે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોઽર્હત્ કહી આઠમી થોય કહેવી. સંઘેઽત્રયે ગુરુગુણૌઘનિધેસુવૈયા -વૃન્ત્યાદિકૃત્યકરણેક નિબદ્ધકક્ષાઃ । તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સુરીભિઃ સદ્દષ્ટયો નિખિલવિઘ્ન વિદ્યાતદક્ષાઃ || ૮ || → પછી એક નવકાર પ્રગટ બોલીને, બેસીને (યોગ મુદ્રાએ હાથ જોડી) નમુન્થુણં કહી જાવંતિ ખમા જાવંત∞ કહી, નમોઽર્હત્ત્વ કહી પછી પંચપરમેષ્ઠિ સ્તવન બોલવું. ઓમિતિ નમો ભગવઓ, અરિહંત સિદ્ધાઽયરિય ઉવજ્ઝાય । વરસવ્વસાહુમુણિસંઘ, ધમ્મતિત્થપવયણસ્સ ||૧|| સપ્પણવ નમો તહ ભગવઇ, સુયદેવયાઈ સુયાએ । સિવસંતિ દેવયાણું, સિવપવયણ દેવયાણં ચ ॥૨॥ ઈન્દાગણિ જમ નેરઈય, વરૂણ વાઉ કુબેર ઈસાણા । બમ્ભોનાગુત્તિ દસહ્મવિય સુદિસાણ પાલાણં ।।૩।। For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 154