________________
(૧૦)
વિધિસંગ્રહ-૧-(દીક્ષાવિધિ)
એક લોગસ્સ(સાગરવરગંભીરા સુધી) નો કાઉ∞ કરી, પારી નમોઽર્હત્ત્વ કહી ચોથી થોય કહેવી. શ્રી શાંતિઃ શ્રુત શાન્તિઃ પ્રશાન્તિકોઽસાવશાન્તિમુપશાન્તિમ્ | નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદાઃ સન્તુ સન્તિ જને ।।૪।। → પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ (બોલી) વંદણ અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોઽર્હત્ કહી પાંચમી થોય કહેવી.
સકલાર્થ સિદ્ધિસાધન બીજોપાણ્ડા સદા સ્ફુરદૃપાપ્ના | ભગતાદનુપહતમા-તમોઽપણા દ્વાદશાઙી વઃ ॥૫॥
→ પછી શ્રી શ્રુતદેવતા આરાધનાર્થે કરેમિ કાઉ∞ અન્નત્થ૦ કહી એક નવ૦ કાઉ∞ કરી, પારી નમોઽર્હત્ કહી છઠ્ઠી થોય. વદવદતિ ન વાગ્વાદિનિ ! ભગવતિ ! કઃ શ્રુતસરસ્વતિ ગમેચ્છુઃ । ત્તમતિ વર-તરણિસ્તુભ્યે નમ ઈતીહ ।।૬।। → પછી શ્રી શાસનદેવતા આરાધનાર્થે કરેમિ કાઉ૦ અન્નત્થ કહી એક નવ કાઉ∞ કરી, પારી નમો∞ કહી સાતમી થોય. ઉપસર્ગવલય વિલયનનિરતા. જિનશાસનાવનૈકરતા । દુતમિહ સમીહિતકૃતે સ્યુઃ, શાસનદેવતા ભવતામ્ ॥૭॥
→>>
પછી સમસ્ત વેયાવચ્ચગરાણં, સંતિગરાણં, સમ્મદિટ્ટી સમાહિગરાણે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોઽર્હત્ કહી આઠમી થોય કહેવી.
સંઘેઽત્રયે ગુરુગુણૌઘનિધેસુવૈયા -વૃન્ત્યાદિકૃત્યકરણેક નિબદ્ધકક્ષાઃ ।
તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સુરીભિઃ સદ્દષ્ટયો નિખિલવિઘ્ન વિદ્યાતદક્ષાઃ || ૮ ||
→ પછી એક નવકાર પ્રગટ બોલીને, બેસીને (યોગ મુદ્રાએ હાથ જોડી) નમુન્થુણં કહી જાવંતિ ખમા જાવંત∞ કહી, નમોઽર્હત્ત્વ કહી પછી પંચપરમેષ્ઠિ સ્તવન બોલવું.
ઓમિતિ નમો ભગવઓ, અરિહંત સિદ્ધાઽયરિય ઉવજ્ઝાય । વરસવ્વસાહુમુણિસંઘ, ધમ્મતિત્થપવયણસ્સ ||૧|| સપ્પણવ નમો તહ ભગવઇ, સુયદેવયાઈ સુયાએ । સિવસંતિ દેવયાણું, સિવપવયણ દેવયાણં ચ ॥૨॥ ઈન્દાગણિ જમ નેરઈય, વરૂણ વાઉ કુબેર ઈસાણા । બમ્ભોનાગુત્તિ દસહ્મવિય સુદિસાણ પાલાણં ।।૩।।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org