Book Title: Vidhi Sangraha Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 4
________________ <દીક્ષાવિધિ> છે જ્યાં દીક્ષાવિધિ કરવાની હોય તે સ્થાન શુદ્ધ કરાવી, પછી નાણ માંડવી છેનાણમાં ચાર દિશા સન્મુખ ચાર પ્રતિમાજી પધરાવવા. * નાણ નીચે ચોખાનો સાથીઓ કરી શ્રીફળ પધરાવવું. છેનાણ ચારે દિશાએ ચોખાના સાથીઆ કરી ચાર શ્રીફળ પધરાવવા. રૂપાનાણું મૂકવું. જ ચાર દીપક મૂકવા. એક દીપક વધારાનો પણ રાખવો. ધૂપ રાખવો. કક ક્રિયાના સ્થળથી ચારે બાજુ ૧૦૦-૧૦૦ ડગલાં વસતિ જોવી. ક ભાવિક દીક્ષાર્થી સચિત્તમાળા (ફૂલની માળા) કાઢી નાંખી, હાથમાં શ્રીફળ લઈ, નાણની ચારે દિશાએ પ્રતિમાજી સન્મુખ એક એક નવકાર ગણતાં ત્રણ પ્રદક્ષિણા દે. (બાર નવકાર થાય) ત્યાર પછી તે શ્રીફળ નાણમાં પધરાવી દે. - દીક્ષાર્થી હાથમાં ચરવળો મુહપત્તિ લે, જમીન પૂંજીને કટાસણું પાથરે. છે દીક્ષાની ક્રિયા માટે ગુરૂની જમણી બાજુ પુરૂષે અને ડાબી બાજુ સ્ત્રીએ ઊભા રહેવું. છે. દીક્ષા વિગેરે નંદિની ક્રિયા મહાનિશીથના યોગ કર્યા હોય તે કરાવી શકે. નંદિ અનુયોગના યોગ કર્યા હોય તે નંદિના સૂત્ર બોલી શકે. વિધિસંગ્રહ-૧-(દીક્ષાવિધિ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 154