Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 6
________________ જીવન જીવવા માટે છે! Aeks: આ જીવન ખાવા માટે નહીં પણ ખોવાઈ ગયેલા આપણા આત્માને ખોળી લેવા માટે છે! આ જીવન ઢસરડો કરીને પૂરું કરવા માટે નહીં પણ જીિંદાદિલીથી જીવવા માટે છે....! આ જીવન ઊંઘવા માટે નહીં પણ ઊંઘી ગયેલા આપણા આત્માને જગાડવા માટે છે .....! આ જીવન છે? નરમાંથી નારાયણ બનવા માટે....! જનમાંથી જૈન બનવા માટે....! જૈનમાંથી જિન બનવા માટે.....! જીવમાંથી શિવ બનવા માટે.....! સંસારીમાંથી સાધુ બનવા માટે.....! આત્મામાંથી પરમાત્મા બનવા માટે.....! ! છે સુખ-દુઃખના સરવાળા માટે જિંદગી નથી..... જિંદગી છે : અંધારામાં અજવાળા કરવા માટે ! વિચારપંખી - ૧ Jain Education International For Private & Personal Use Only Walibrorg

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 194