Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 4
________________ વન મિનિટ પ્લીઝ! આમાં મારું મોતાનું કશું જ નથી ! તણખલા વીણીવીણીને માળો બનાવ્યો હતો વિચારપંખીએ..... ડાયરીની ડાળીએ ! આજે એ પંખી ડાળીનો માળો મુકીને પુસ્તકના પીંજરામાં કેદ થઈ ને તમારી કને આવે છે. સાચવજો ... પંખી છે......પંપાળજો એને , પછડાટ નહીં દેતા! તમને ગમે તો તમારા દિલની ડાળીએ નીડનું નિમણિ કરવા દેજો....એને , નહીંતર પીંજરા સાથે બીજા કોઈને સોંપી દેજો....જેમનું આમાં કંઈક પણ છે એ સહુ વડીલોને વંદન....... મિત્રોને મહોબ્બત... દોસ્તોને સલામ...!!! સ્નેહદીપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 194