________________
વન મિનિટ પ્લીઝ!
આમાં મારું મોતાનું કશું જ નથી ! તણખલા વીણીવીણીને માળો બનાવ્યો હતો વિચારપંખીએ..... ડાયરીની ડાળીએ ! આજે એ પંખી ડાળીનો માળો મુકીને પુસ્તકના પીંજરામાં કેદ થઈ ને તમારી કને આવે છે. સાચવજો ... પંખી છે......પંપાળજો એને , પછડાટ નહીં દેતા! તમને ગમે તો તમારા દિલની ડાળીએ નીડનું નિમણિ કરવા દેજો....એને , નહીંતર પીંજરા સાથે બીજા કોઈને સોંપી દેજો....જેમનું આમાં કંઈક પણ છે એ સહુ વડીલોને વંદન....... મિત્રોને મહોબ્બત... દોસ્તોને સલામ...!!!
સ્નેહદીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org