Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
.
2
[
લાવો, તમારો હાથ!
દુનિયામાં મજેથી જીવવું હોય તો એક કામ કરો! દોસ્તોનીમૂડીવધારો દોસ્તોની દોલત એકઠીકરો... જેટલા દોસ્ત વધશે....તમારું દિલ એટલુંજ ભર્યુંભર્યું રહેશે અને દિલ જો સભરતજિંદગીની સફર ખુશીથી તરબતર!
મૈત્રીનો મબલખ પાક પેદા કરી હૈયાની ધરતી પર... પણ સબૂર ! દોસ્ત..., એ માટે હૈયાને કૂણું બનાવવું પડશે....કોમળ કરવું પડશે...પોચા હૈયામાંજ દોસ્તીના ફૂલો ખીલી શકે છે.
એ માણસ કેવો ગરીબ છે કે જેને કોઈ મિત્ર નથી! જેનો કોઈ દિલોજાન-દોસ્ત નથી!
અલબતુદોસ્તીની દુનિયામાં ડગલું મૂકતાં પહેલા આકરી કિંમત ચૂકવવી પડે છે. સ્વાર્થના શણગાર તજવા પડે છે.....સ્વાર્થવિહોણું હૈયું જ મૈત્રીનાં ગીત ગાઈ શકે! સ્વાર્થની શતરંજપર દોસ્તીના દાવન ખેલી શકાય!
'सांस का पिंजरा किसी दिन टूट जायेगा, हर मुसाफिर राह में ही छूट जाएगा; हर किसी को प्यार कर लो, प्यार लो सब का, क्या पता कब प्यार का घट फूट जायेगा?'
N
વિચારપંખી - પ
Jain Education International
For Private & Personal Use Only
amelibay.org
Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194