SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ . 2 [ લાવો, તમારો હાથ! દુનિયામાં મજેથી જીવવું હોય તો એક કામ કરો! દોસ્તોનીમૂડીવધારો દોસ્તોની દોલત એકઠીકરો... જેટલા દોસ્ત વધશે....તમારું દિલ એટલુંજ ભર્યુંભર્યું રહેશે અને દિલ જો સભરતજિંદગીની સફર ખુશીથી તરબતર! મૈત્રીનો મબલખ પાક પેદા કરી હૈયાની ધરતી પર... પણ સબૂર ! દોસ્ત..., એ માટે હૈયાને કૂણું બનાવવું પડશે....કોમળ કરવું પડશે...પોચા હૈયામાંજ દોસ્તીના ફૂલો ખીલી શકે છે. એ માણસ કેવો ગરીબ છે કે જેને કોઈ મિત્ર નથી! જેનો કોઈ દિલોજાન-દોસ્ત નથી! અલબતુદોસ્તીની દુનિયામાં ડગલું મૂકતાં પહેલા આકરી કિંમત ચૂકવવી પડે છે. સ્વાર્થના શણગાર તજવા પડે છે.....સ્વાર્થવિહોણું હૈયું જ મૈત્રીનાં ગીત ગાઈ શકે! સ્વાર્થની શતરંજપર દોસ્તીના દાવન ખેલી શકાય! 'सांस का पिंजरा किसी दिन टूट जायेगा, हर मुसाफिर राह में ही छूट जाएगा; हर किसी को प्यार कर लो, प्यार लो सब का, क्या पता कब प्यार का घट फूट जायेगा?' N વિચારપંખી - પ Jain Education International For Private & Personal Use Only amelibay.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy