________________
ઉધાર ના વધાર!
આપણે જીવીએ તો છીએ જ! પણ જરી જિંદગી પર ઢંકાયેલા નકાબોને ઉઘાડી તો જુઓ!
આજે જીવીએ છીએ... એ જીવન આપણું પોતાનું છે કે પછી ઉછીનું ઉધારનું જીવન જીવીએ છીએ?
આપણા સંસ્કારો ઉછીના... આપણા વિચારો ઉછીના.... આપણા આચારો ઉછીના...
આપણું નર્તન ઉછીનું......... આપણું વર્તન ઉછીનું........
આપણું કીર્તન ઉછીનું..... બધું જ ઉછીનું..? બધું જ ઉધાર....? ઉધારેઉધાર લેવાનું ને ઉધારે-ઉધારદેવાનું?માટેતોઅશાંતિની અગનપિપાસા આપણને સળગાવ્યા કરે છે...કયાંય ચેન નથી !
જિંદગી સામે મક્કો ઉગામવાની જરૂર નથી.....સરળતાથી સાથ દઈએ...હાથ મિલાવીએ તો જિંદગી આપણને નવું બક્ષી શકે...આજે તો માણસ માણસને ક્યાં મળે છે ? મળે છે તોય એકબીજાની ઈમેજ ને મળે છે !
“જાણે એક એક ચહેરા પર નકાબ છે!'
વિચારપંખી – ૬
Jair
a
nternational
For Private & Personal Use Only
www.jainelibrary.org