Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 11
________________ ઉધાર ના વધાર! આપણે જીવીએ તો છીએ જ! પણ જરી જિંદગી પર ઢંકાયેલા નકાબોને ઉઘાડી તો જુઓ! આજે જીવીએ છીએ... એ જીવન આપણું પોતાનું છે કે પછી ઉછીનું ઉધારનું જીવન જીવીએ છીએ? આપણા સંસ્કારો ઉછીના... આપણા વિચારો ઉછીના.... આપણા આચારો ઉછીના... આપણું નર્તન ઉછીનું......... આપણું વર્તન ઉછીનું........ આપણું કીર્તન ઉછીનું..... બધું જ ઉછીનું..? બધું જ ઉધાર....? ઉધારેઉધાર લેવાનું ને ઉધારે-ઉધારદેવાનું?માટેતોઅશાંતિની અગનપિપાસા આપણને સળગાવ્યા કરે છે...કયાંય ચેન નથી ! જિંદગી સામે મક્કો ઉગામવાની જરૂર નથી.....સરળતાથી સાથ દઈએ...હાથ મિલાવીએ તો જિંદગી આપણને નવું બક્ષી શકે...આજે તો માણસ માણસને ક્યાં મળે છે ? મળે છે તોય એકબીજાની ઈમેજ ને મળે છે ! “જાણે એક એક ચહેરા પર નકાબ છે!' વિચારપંખી – ૬ Jair a nternational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 194