Book Title: Vicharpankhi Author(s): Snehdip Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana View full book textPage 9
________________ પડી ભલે જાવ, પડયા ના રહો! રસ્તે ચાલતાં ઠોકર વાગે ને માણસ પડી જાય..... એ તો જાણે સમજ્યા!પણ જો સમજ,માણસ હોય તો ધૂળ ખંખેરીને ઊભો થઈ જાય. કદાચ જરીક વાગ્યે હોય તો એને પંપાળીને પડ્યો ન રહે. પાટાપીંડી કરીને ચાલે...જીવનના રસ્તે ચાલતાં કયારેક આપણે પડી જઈએ...ઠોકરવાગી પણ જાય...પણ, એટલામાત્રથી પડયા ન રહેવાય ! પડવામાં નાનમ નથી...પડયા રહેવામાં નાનમછે...પતનની પળોમાં જોજાતનું જતન કરીએ તો..જીવન રતનની જેમ ઝળહળી ઉઠે...... સમજી રાખો દોસ્ત! જે ચાલે છે તેજ પડે છે.....આથડે છે. મંઝિલ પણ તો એનેજ મળે છે ને?બેસી રહેનારાં કંઈ આગળ નથી વધી શકતા! આગળ તો એ વધે છે કે જે ગતિશીલ છે.....જેના કદમોમાં ગતિ છે......પ્રગતિ એની પાસે સરકી આવે છે. My Friend, don't cry. but again and again try! 'शमा परवाने को जलना सिखाती है सांझ सूरज को ढलना सिखाती है गिरनेवालें को कोसते हो क्यों ? ठोकरें इन्सान को चलना सिखाती है।' વિચારપંખી – ૪ Jalur G. girtinternational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 194