Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 2
________________ પ્રસગાચિત પૂ. વિદ્વાન મુનિવર્ય શ્રીમદ્ કનકવિજયજી મહારાજશ્રીના જાહેર વ્યાખ્યાનનું ઉપયેાગી અવતરણ, આ રીતે પ્રસિદ્ધ કરતાં અમને આનંદ થાય છે કે શ્રી કેશરીયાજી તીર્થને અંગે ઉદેપુર મહારાણાશ્રીના અનુચિત હસ્તક્ષેપ, સુખદ સરકાર તરફથી બહાર પડેલુ ‘રિજન મંદિર પ્રવેશ ખીલ' આ બધા વાતાવરણને અંગે, જૈન સમાજને યાગ્ય માર્ગદર્શોન આપવાની ઇચ્છાથી, લાલખાગ ભુલેશ્વર મુંબઇખાતે, બિરાજમાન પૂ. વિદ્વાન મુનિરાજ શ્રીમદ્ કનકવિજયજી મહારાજશ્રીનું જાહેર વ્યાખ્યાન' લાલબાગ જૈન પાસાતી મંડલ તરફથી ચેાજાયું હતું. તેના સારભાગ, સુધારાવધારા સાથે અહિં રજુ થાય છે. તે સભામાં જે ઠરાવેા થયા હતા, તે પણુ અહીં પ્રસિદ્ધ કર્યા છે, તે આ ઠરાવેા કરવામાં કયા કયા હૅતુઓ છે, તે પૂ. મહારાજશ્રીનાં વ્યાખ્યાનના ઉપસંહાર આ પુસ્તિકામાં સંકલિત કરવામાં આવ્યે છે. સહુ કોઇ આ પ્રવચન, વાંચી વિચારીને તેના યેાગ્ય અમલ કરી. એ પ્રાર્થના. તા ૩૧-૮-૪૭ રવિવાર દ્વિતીય શ્રાવણુ સુદિ પૂર્ણિમા } પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 74