Book Title: Vadodarama Shrimad Vijayanandsurishwarji Maharajna Sanghadana Muni Sammelane Karela Tharavo
Author(s): Jain Yuvak Sangh
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ - ગુરૂ સ્તુતી ઈંગ વંદન આત્મારામ મુની, જગવંદ્ય મુનીશ્વર, તું જ સૂરી. શુદ્ધ ચારિત્ર ધારક પ્રભુ પંથ પ્રવર્તક, ધન્ય સુરી. કુમત ત્યાગી, દઢ વૈરાગી, સમતા સંગી, વંધ સૂરી. કુળોદ્ધારક, શાશન નાયક, પુન્ય પ્રભાવીક આત્મ સૂરી. મીથ્યાવાદી, નીજમદત્યાગી, તમ ચરણે, નમતાજ સૂરી. ગુણાનુરાગી, વિદેશવાસી, મુતસ્થાપી, પુજતાજ સૂરી. ઉજવળ કીર્તી, રવીન્વેત પ્રકાશી, દશદીશગાજી, રહીજ સૂરી. નિત્ય જ્ઞાન મચી, સુગ્રંથ રચી, અંધકાર હો, જગતાત સુરી. આત્મત જગાવી, સ્થળ દેહત્યાગી, તમ બાળ વિયેગો, ઘોદર્શ સરી. સુપંથ વિચારવા, તમધ્યાનજ ધરવા શુભમતિ અપે, હે ભવ્ય સૂરી. શાન્તી અર્પે અમી વર્ષ, શાશન રક્ષ, રક્ષક સૂરી. ધર્મ કુંડ લઈને વિહાર કરતાં, તમગુણ ગાતાં કમળ સુરી. વીર વિખ્યાતા કાતિ જ્ઞાતિ જ્ઞાતા, હંસ છે વલ્લભ તમ શિષ્ય સૂરી. મન હર્ષ અતી; તમ ગુણ ગાતાં, જયંતિ દીને વિશ્વવંદ્ય સૂરી. કલ્યાણ કારી નામ નીતર, ભ્રવિજન વંદે, તમ પાય સૂરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24