Book Title: Vadodarama Shrimad Vijayanandsurishwarji Maharajna Sanghadana Muni Sammelane Karela Tharavo Author(s): Jain Yuvak Sangh Publisher: Jain Yuvak Sangh View full book textPage 4
________________ = પ્રસ્તાવના : શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરના સાધુસમુદાયનું સંમેલન સંવત ૧૯૬૮ ના જેઠ વદ ૧૩ ગુરૂવાર અને જેઠ વદ ૧૪ શુક્રવાર સને ૧૯૧૨ ના જુન મહીનાની ૧૩–૧૪ તારીખે વડોદરા શહેરના જાનીશેરીના ઉપાશ્રયમાં શ્રીમદ્ વિજય કમળ સૂરીશ્વરના અધ્યક્ષ પણ નીચે મળ્યું હતું, તેમાં આત્મારામજી મહારાજના સંધાડાને પચાસક મુનીમહારાજાઓ ઉપરાંત સાધ્વીજીને મોટો ભાગ હાજર હતા. સ્થાનીક સંધ તેમજ બહારગામથી આવેલા ઘણા સમ ગ્રહરએ મુની સંમેલનમાં ભાગ લઈ મહાન સાધુ સમુદાયના દર્શનમાંને લાભ લઈ કૃત્ય કૃત્ય થયા હતા. સંમેલનના મહત્વના ઠરાવોની જરૂરીઆતની સમાલોચના ગુજરાતી દૈનિક અઠવાડીક પેપરમાં થઈ હતી. મુનીસંમેલનના ઠરાવની ગુજરાતી ભાષાની ચોપડી વડેદરાના શ્રી સંઘે છપાવી બહાર પાડી હતી. આ ચોપડીમાં પ્રસ્તાવના નથી. આ બીજી આવૃતીમાં પ્રસ્તાવનાની જરૂર એટલા માટે છે કે સરળહૃદયી આચાર્ય શ્રી વિજયકમળ સૂરી મહારાજે મુનીસંમેલનની હીદી ભાષાની પડી જેમાં મગનલાલ માણેકચંદ પરીખ અને મગનલાલ રણછોડદાસ મોદીએ લખેલ કાગળ અને તેને પ્રત્યુત્તર છાપેલે નથી. તેને પેટલાદથી આચાર્યશ્રીની આજ્ઞાથી મુની ઉતમવિજ્યજીએ ખેલે કાગળ બહાર પાડ્યો હતે તેમાં પેલો કાગળ અને પ્રત્યુત્તર નહી લેવાથી હિન્દી ભાષાની ચોપડીને અપ્રમાણીક માનવી” એટલુંજ * આ નામો ચોથા પૃષ્ટ ઉપર આવ્યા છે. છે આ નામે છઠા પૃષ્ટ ઉપર આપ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24