Book Title: Uttaradhyayan Sutram
Author(s): Bhavvijay, Matiratnavijay, 
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ Iધો ||ધll Iછી રાધ્યયન- iદા અપૃષ્ટ વ્યાકરણ એટલે કોઈએ પૂછ્યા વિના સહજપણે જ પ્રભુએ વર્ણવેલ હિતોપદેશ. આ છત્રીશ અધ્યયનો જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર નામે सूत्रम् આ સંગૃહીત થઈ આપણા સુધી પહોંચ્યા છે. ||જી આ અધ્યયનોનું નામ “ઉત્તરાધ્યયન' કેમ પડ્યું એ અંગે જુદી જુદી અપેક્ષાથી વિચાર પ્રસ્તુત થયેલ જોવા મળે છે. ||કમાં llધો - પ્રભુએ પોતાની ઉત્તર એટલે કે અંતિમ અવસ્થામાં અંતિમ ઉપદેશરૂપ આ અધ્યયનો ફરમાવેલા હોઈ ઉત્તરાધ્યયન. |ી દા ||slI - શ્રમણજીવનના પાયારૂપ શ્રી આચારાંગ સૂત્ર ભણ્યા બાદ વિશિષ્ટ શુદ્ધિ સાધક આ અધ્યયનો ભણાવાતા તેથી ઉત્તરાધ્યયન. |||| સંયમ જીવનની બાળપોથીરૂપ શ્રી દશવૈકાલિક આગમ ભણ્યા બાદ સવિશેષપણે સંયમયોગમાં આગળ વધવા માટે ભણાવતાં અધ્યયનો હોઈ le IST ઉત્તરાધ્યયન. Iધામાં Iછામાં ||ઠા //. - ભવસાગરથી ઉત્તર–ઉત્તર=પાર ઊતરી જવા માટે જહાજ જેવાં આ છત્રીશ અધ્યયનો હોઈ ઉત્તરાધ્યયન. ||| | - કોઈએ નહિ પૂછેલા પ્રશ્નોના સ્વયં કેવળજ્ઞાની પ્રભુ વીરે સ્વયંભૂ આપેલા ઉત્તરોના સંચય રૂ૫ અધ્યયનો હોઈ ઉત્તરાધ્યયન. આશય જે હોય તે, એટલું તો નિ:શંક છે કે સાધક જીવનને સંયમ સાધના કરતાં જે જે મુંઝવણો ઉદ્ભવે છે તેના સચોટ સમાધાનો આ આગમના છે. અભ્યાસ-પરિશીલનથી ચોક્કસ થાય છે એવો આત્માર્થીઓને અનુભવ કહે છે. II | . ||| lell llel I|| Hell Jan Education international For Personal & Private Use Only www.ebay.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 1274