Book Title: Uttaradhyayan Sutram
Author(s): Bhavvijay, Matiratnavijay, 
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ I/છા ||ધામાં उत्तराध्ययन सूत्रम् |ધી. |||| WEા IJU IIII IIII Ill W WS |||| Ilહી II |||| |A || વરH-તીર્થાધિપત્તિ-શ્રમUT-HTવત્થા-મહાવીરસ્વામિને નમ: || ।। शंखेश्वरस्थ-प्रकट-प्रभावि-श्रीमत्पार्श्वनाथस्वामिने नमः ।। |ell | શ્રી રામવન્દ્ર સૂરીન્દ્ર પ્રમ || ||| હિતકામી વીર પ્રભુની અંતિમ હિતશિક્ષા એટલે જ //roll ઉત્તરાધ્યયન આગમ | | અનંત કરુણા નિધાન ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજાએ આજથી (વિ.સં.૨૦૬૦ વીર સં. ૨૫૩૦) ૨૫૩૦ વર્ષ પૂર્વે દા અપાપાપુરી નગરીમાં દેવનિર્મિત દિવ્ય સમવસરણમાં બિરાજેલ બાર પર્ષદા સમક્ષ, શ્રી ગૌતમસ્વામીજી ગણધર મુખ્ય ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ, અઢાર || ગણરાજ્યોના રાજાઓ સમક્ષ નિર્વાણપદ પામતાં પૂર્વે જે સોળ-સોળ પ્રહર (૪૮ કલાક)ની ધર્મદેશના આપી તેમાં પ્રધાનપણે પુણ્યનાં ફળ વિપાકને જો II આ વર્ણવતાં પપ અધ્યયનો અને પાપનાં ફળ-વિપાકને વર્ણવતાં ૫૫ અધ્યયનો : એમ કુલ ૧૧૦ અધ્યયનોનું નિરૂપણ કર્યું. પરમાત્માએ એ જ સમયે દા || |||| ચાર પુરુષાર્થ અંગે પણ મહત્ત્વપૂર્ણ સમજ આપતાં જણાવ્યું કે - જગતમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થો કહેવાય છે એમાંના અર્થ અને કામ પુરુષાર્થ તો નામના જ પુરુષાર્થ છે બાકી એ બંને તો એ Tદા lધll Tહા III ||| Iકા ||કી llહા lહા l/ell www.jaibrary.org Jin Education into For Personal Private Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1274