Book Title: Uttaradhyayan Sutram Author(s): Bhavvijay, Matiratnavijay, Publisher: Sanmarg Prakashan View full book textPage 5
________________ TET || उत्तराध्ययन सूत्रम् Ilહી Well I/છા જન્મા પ્રદાન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા ક્ર. ૧૧ રૂપે प्रशित यता पूज्यपाद-महोपाध्याय-श्रीमद्भावविजयगणिविरचितया विवृत्त्या समलङ्कृतम् उत्तराध्ययन सूत्रम् ગ્રંથના પ્રકાશનમાં લાભ લેનાર શ્રી સુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન ગોપીપુરા-સુરત ખાતે તપસ્વિસમ્રાટુ પૂ. આ. શ્રી વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા, સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા, સિદ્ધહસ્તલેખક પૂ. આ. શ્રી વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ, વર્ધમાનતપોનિધિ પૂ. મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મહારાજ તથા પ્રવચનપ્રભાવક પૂજ્ય મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી મહારાજની પુણ્યનિશ્રામાં થયેલ વિ. સં. ૨૦૪૯ના ઐતિહાસિક ચાતુર્માસ તેમજ ગણિપદ પ્રદાન મહા-હોત્સવ આદિ પ્રસંગે થયેલ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. જન્માર્ટ પ્રદાન Jin Education into For Personal Private Use Only www.janetary orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1274