________________
||||
सूत्रम् ૨૨.
જ પ્રસાદીકૃત કરેલા ષત્રિશસ્જલ્પસંગ્રહ, ચંપકમાલાકથા, વગેરે ગ્રંથો રચેલા છે તો વળી શ્રી કલ્પસૂત્રદીપિકા, સુબોધિકાવૃત્તિ અને તિ જિ લોકપ્રકાશ ગ્રંથનું સંશોધન કરેલ છે. તે કાળના સમર્થ શાસ્ત્રકાર પૂ. ઉપાધ્યાય પ્રવર શ્રી વિનયવિજયજી મહારાજના પ્રૌઢ ગ્રંથોનું કિન સંશોધનકાર્ય આપણા ટીકાકારશ્રીજી કરે છે, તેના ઉપરથી એઓની તત્કાલીન પ્રતિભા અને અધિકૃત ગીતાર્થતા જણાઈ આવે છે. આ દિલ આ પૂ.પં.શ્રી ભાવવિજયજી મહારાજ અંગે મળતા બીજા એક ઉલ્લેખ અનુસાર એમની દૃષ્ટિ ચાલી ગઈ હતી. શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ દિશ પ્રભુની યાત્રા કરી પ્રભુની સ્તવના કરતાં પ્રભુના સ્નાત્રજળના સ્પર્શે આંખોને નવી રોશની સંપ્રાપ્ત થઈ હતી. શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથ Iભા પ્રભુની વર્તમાનમાં વિદ્યમાન પ્રતિષ્ઠા પણ તેઓશ્રીમદૂના હાથે જ થવા પામી હતી. તેઓશ્રીમના ચારિત્રની સંશુદ્ધિનો પરિચાયક Iી આ પ્રતિષ્ઠા-પ્રસંગ છે.
શ્રી મદુત્તરાધ્યયનની આ ટીકામાં અનેક કથાઓની રસાળ ગોઠવણી કરવામાં આવી છે. વ્યાખ્યાનકાર મહાત્માઓ માટે તે એક મહત્ત્વનું ઉપદેશ-આલંબન પુરું પાડે છે.
વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહેતા કે “વ્યાખ્યાતા લિ મુનિરાજો જો ઉત્તરાધ્યયનની ટીકામાં વર્ણવાયેલી કથાવસ્તુ પીરસવાનું રાખે તો પ્રાય: તેમને કોઈ અન્ય કથા ગ્રંથો વાંચી કથાઓ છે ન મેળવવાનું કામ બાકી ન રહે; એટલો સમૃદ્ધ કથાવારસો આ ટીકામાં ઘરબાયેલો છે.”
IIછી III ||||
Jain Education International
For Personal & Private Use Only
www.ebay.org