Book Title: Uttaradhyayan Sutram
Author(s): Bhavvijay, Matiratnavijay, 
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ उत्तराध्ययन सूत्रम् થા |||| IJE! ૧- વિણય સુર્ય, ૨- પરીષહ, ૩- ચાઉગિજજે, ૪- અસંખય પમાયપ્પમાય) પ- અકામ-મરણિજ્જ, ક- ખુડૂડાનિયષ્કિર્જ ૭- એલઈજ્જ, ૮કાવિલીયં, ૯- નશિવજ્જા, ૧૦- દુમપત્તય ૧૧- બહુસ્મયપુર્જ, ૧૨- હરિએસિક્કે, ૧૩- ચિત્તસંભૂઈજ્જ, ૧૪- ઉસુયારિજ્જ, ૧૫-સભિખ્ખું આ જિલી અઝયણ, ૧૩- ખંભચેરસમાહિઠાણ, ૧૭-પારસમણિર્જ, ૧૮-સંજઈજર્જ, ૧૯- મિયાપુરીય, ૨૦- મહાનિયંઠિર્જ, ૨૧- સમુદ્રપાલીયં, ૨૨- II le|| Iી રહનેમિક્યું , ૨૩-કેસિગોયમિર્જ, ૨૪- સમિઇઓ, ૨૫-જઇજ્જ, ૨૧- સામાચારી, ૨૭-ખલુકિજ્જ, ૨૮- મોખમમ્મગઈ, ૨૯- સમ્મત્તપરક્કમ, Il ill ૩૦- તવમગ્ગ ૩૧- ચરણવિહી, ૩૨- પમાયઠાણ, ૩૩- કમ્મપયડી, ૩૪-લેસઝયણ, ૩પ-અણગારઝયણ અને ૩૬- જીવાજીવવિભgી. નામ મુજબ જ તે તે અધ્યયનોમાં જુદા જુદા વિષયો પર સાધના જીવનને વેગવંતુ બનાવતું માર્ગદર્શન આપવામાં આવેલ છે. એમાં ધર્મકથાને આ આ વર્ણવતાં ૮-૧૨-૧૩-૧૪-૧૮-૧૯-૨૦-૨૧-૨૨માં અધ્યયનો છે. જૈનદર્શનના વિશિષ્ટ મનનીય વિષયોને પ્રરૂપતાં ૨૮-૩૦-૩૩-૩૪-૩૫-૩૬- શ્રી મા અધ્યયનો છે. સંયમીઓના જીવનને ઊર્ધ્વગામી બનાવતા, પ્રમાદાદિ દોષોને ટાળી અપ્રમત્ત બનાવાનો સંદેશો સુણાવતાં ૧૧-૧૫-૧૬-૧૭-૨૪- \|€|| મિ ૨૬-૨૭-૩૧-૩૨મા અધ્યયનો છે. તો ૪-૫-૬-૭-૧૦મા અધ્યયનો સંસાર સ્વરૂપનું નિદર્શન કરાવનારાં તેમજ નિર્વેદ અને સંવેગ ભાવની પ્રાપ્તિ પદા |||| કરાવનારાં છે. અધ્યયન ૧-૨-૩-૨૫માં પ્રકીણ વિષયો છે. જેમાં પ્રથમ વિનયશ્રુત અધ્યયન શ્રમણાચારનો પાયો છે. l/II ||II ||| | II આ આગમ સૂત્ર શ્રમણજીવનની વિશુદ્ધિ માટે એટલું મહત્ત્વપૂર્ણ પ્રેરણાસ્ત્ર છે કે ઐદંયુગીન વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ છે IT આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના અંતિમ ચાતુર્માસ-સાબરમતી ખાતે સાધુ-સાધ્વીજી ભગવંતો સમક્ષ કરવાની વાચના છે. liદ માટે એની જ પસંદગી કરી હતી. | // |કા |||| |||| ||| Iકા Irell Ill in Education International For Personal & Private Use Only www.ebay.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1274