Book Title: Two Unpublished Caitya Paripatis on Citod Tirtha
Author(s): Jitendra B Shah
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

Previous | Next

Page 14
________________ Two Unpublished Chaitya Pariptis on Citod-tirtha Jain Education International ભાષા ઇડરનગર પહૂત તવ ત્રણિ દીઠા જિણભવણ વાંઘા બિંબ બહૂત પાલિ દોઇ પ્રાસાદ ભણું ॥૮॥ હૂંગરિપુરિ પુરિ પ્રાસાદ દર ચતુરપણિ અરચીઇ એ ભેરીયદુભિ નાદ વાજિત્ર વાજિ અતિધણા એ ॥૯॥ આંતરીઇ અતરંગ રંગ સહિત સરિ શાંતિજ(જિ)ણ પૂજ રચીજિ ચંગ જંગ જુગતિ કાર જોઈઇ એ ૧૦ વડુદ્રિ જિણ ગેહ ઇંગ ઇંગ ગલિ ખંભોરિદ્રગ માણારિ નવનેહ દેહરાસિર એગ પૂજીઇ એ ॥૧૧॥ વિ જવ શ્રી ચિત્રકૂટ નયનયણે કરિ નિરખીઇ એ પોષતા પુર્ણવ અખૂટ અમીઅ રસાયણ કુંડ તવ ।।૧૨। ગરિવર (ગિરવર ?) કેરુ રાય પુહવીતલ નયન ઈંગ બીજા લોચન કાજિ જપ તપ કરે વસુંધરા એ ॥૧૩॥ બત્રીસ જિન પ્રાસાદ બત્રીસબધ નાટક તિહાં ગયણ સરીસી વાદ કરતાં કીતિર્થંભ જગ ॥૧૪॥ શાલીવશાલા અપાર ત્રપતિ ન પામિ નરખતા એ For Private & Personal Use Only 427 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23