Book Title: Two Unpublished Caitya Paripatis on Citod Tirtha
Author(s): Jitendra B Shah
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

Previous | Next

Page 13
________________ 426 Jain Education International J. B. Shah (૨) ભાવસાગર સૂરિશિષ્ય વિરચિત ચિત્રકૂટ-ચૈત્ય પરિપાટી પ્રણમસિ પહિલૂં પાસ જિણંદ ચૈત્ય પ્રવાડિ કરિસ અ[]ણંદિ શ્રી ચીત્રોડ તણી જિન યાત્ર કરીય કરૢ નિય નિરમલ ગાત્ર ॥૧॥ પાટણ થકી મઝ ઇછા ઇસી ભાવ ભગત હવે હઈડે વસી કુતિગ્ગપુર દેહરા છિ પંચ પ્રણમતા નવિ કરીઇ પંચ ॥૨॥ ઈલમપુરિ અનોપમ એક જિણહર પૂજિ સવિવેક રૂપપુરિ શ્રી પાર્શ્વનાથ દીઠિ દ્રષ્ટિ હુઇ સનાથ {{{ ચાણસમિ જિણહર ચાહીઇ તવ મુઝ હેજ ન માઇ હઈઇ ધીસુજિ પ્રાસાદહ દોઇ એક પાચુટિ જિણહર જોઇ ।।૪।। શ્રીમહિસાણે મહિમા ધણુ આઠ ચૈત્ય પ્રહિ ઉઠી [થુ]ણુ એક વાલંબિ ઇક કાસે કહૂ જોતા જન્મ તણા ફલ લહું પા વીસલિનગરિ જિનમંદિર દોઇ અમર વિમાન નવિ એહવા હોઇ વડનગરિ શ્રી પ્રથમ જિણંદ ચરમનાહ દીડિ આણંદ ||૬|| ત્રીજુ દેરું ગિરુઉં ચાહિ બિંબ અસંખ્ય અછિ તેહ માહિ ઉ(ક?)ડે જિષ્ણહર જવ દોઇ દીઠ તવ નીય નયણે અમીય પઈઠ 1ા For Private & Personal Use Only Jambu-jyoti www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23