Book Title: Two Unpublished Caitya Paripatis on Citod Tirtha
Author(s): Jitendra B Shah
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

Previous | Next

Page 16
________________ Two Unpiblished Chaitya Pariptis on Citod-tirtha Jain Education International કલ્પ કોટિ લગિ જંગ જયવંતુ ચુમષ[ચમુખ] સુષિ૨ પ્રાસાદ ॥૨૨॥ કો નિવ ભૂતિલ એહ સરીયુ જેહ નિયણે એ નવિ નરસુ ગર્ભવાસિ હજી તેય એક જીભ ગુણ કિમ બોલ્ એ સમહૂં કિનિ તોલૂ કલિકલ્પ એહ ॥૨૩॥ અવર જિકે છિ જે પ્રાસાદ તે વંદી ટાલૂ વિષવાદ બિંબસંષ્ય નવિ પાર મૂહાણિ જિણ વંદૂ શાંતિ વાણિ મઝ લાગી યંતિ કીજિ પાસ જુહાર ૨૪ વાહાલીઈ વાહલુ જગનાથ ફેરુઇ પૂજી હૂઆ સનાથ રાહરિ શ્રીપાસ એક ઊથણ એક પાલડીઇ કોર દોઇ જિણહિરે જવ ચડીઇ તવ પૂગી સવિ આસ ||૨૫|| પુહતા વિ જવ સીરોહી તવ રહીઉ મઝ માનસ મોહી અ(મ)રપુરી અવતાર ચુપટ ચ્યારેિ જણાલય ચાહુ તે વંદી નિ લિઉ ભવ લાહુ ભરુ સુકૃત ભંડાર ૨૭ાા લોદ્રીઇ ઇક દોઇ વીરવાડિ ઝાઝૂ(ફૂ)લી નિ બાભણવાડિ ઇક ઇંક એક નાદી(યા)ઇ લોટાણિ નિ તેલપુર ગામિ નાણિનિરુપમ જીવતસ્વામિ બાલિંદ એક વાંદીઇ એ ૨૮। ભાષા વલી સીરોહી આવીઆ એ હઈઅે હરષ અનંત તુ સીધણુદ્રિ પછિ, પૂજીઇ એ જગદીસ૨ જયવંતુ ૨૯લી 429 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23