________________
Two Unpiblished Chaitya Pariptis on Citod-tirtha
Jain Education International
કલ્પ કોટિ લગિ જંગ જયવંતુ ચુમષ[ચમુખ] સુષિ૨ પ્રાસાદ ॥૨૨॥
કો નિવ ભૂતિલ એહ સરીયુ જેહ નિયણે એ નવિ નરસુ
ગર્ભવાસિ હજી તેય એક જીભ ગુણ કિમ બોલ્ એ સમહૂં કિનિ તોલૂ કલિકલ્પ એહ ॥૨૩॥
અવર જિકે છિ જે પ્રાસાદ
તે વંદી ટાલૂ વિષવાદ
બિંબસંષ્ય નવિ પાર મૂહાણિ જિણ વંદૂ શાંતિ વાણિ મઝ લાગી યંતિ કીજિ પાસ જુહાર ૨૪
વાહાલીઈ વાહલુ જગનાથ
ફેરુઇ પૂજી હૂઆ સનાથ રાહરિ શ્રીપાસ
એક ઊથણ એક પાલડીઇ
કોર દોઇ જિણહિરે જવ ચડીઇ
તવ પૂગી સવિ આસ ||૨૫||
પુહતા વિ જવ સીરોહી તવ રહીઉ મઝ માનસ મોહી અ(મ)રપુરી અવતાર ચુપટ ચ્યારેિ જણાલય ચાહુ તે વંદી નિ લિઉ ભવ લાહુ ભરુ સુકૃત ભંડાર ૨૭ાા
લોદ્રીઇ ઇક દોઇ વીરવાડિ ઝાઝૂ(ફૂ)લી નિ બાભણવાડિ ઇક ઇંક એક નાદી(યા)ઇ લોટાણિ નિ તેલપુર ગામિ નાણિનિરુપમ જીવતસ્વામિ બાલિંદ એક વાંદીઇ એ ૨૮।
ભાષા
વલી સીરોહી આવીઆ એ હઈઅે હરષ અનંત તુ સીધણુદ્રિ પછિ, પૂજીઇ એ જગદીસ૨ જયવંતુ ૨૯લી
429
For Private & Personal Use Only
www.jainelibrary.org