________________
428
Jain Education International
J. B. Shah
ધન ધન નરનારિ ચીત્રોડિ જે યાત્રા કરે એ ૧૫]
ભાષા
હવે કાકરિવાડિએ
કરહડાનું અતિ પ્રૌઢ પ્રાસાદ
તે જોઇ જૂનુ ઇગ થાસ ગામિ શિવસુહ દેખાડ એક દસ જ[જિ]ણહર દેલવાડ ॥૧૬॥
નાગદ્રહિ પાંચ પ્રાસાદ પેધ્યા
પલ્લાસણિ એક દેષી હરા અહો એક અનોપમ જિણ પલાણિ
એક મોહીય માસિ મોદ આણિ ॥૧૭ના
નવીમા[સા]દડી ગામિ એક દેવગહ જીલવાડએ વાધએ નવલનેહ નડૂલાઈઇ નારદપુરીય નામ તિહાં સાત પ્રાસાદનિ કરુ પ્રણામ ॥૧૮૫
ઘણી ભગતિ ઘાણુરહિ પૂજ કીજિ ઇક જણહર નમીય ભવ [સ] ફલ કીજિ સાર્યાષ સોહિલ કૂંભલમેર દીઠઉં તવ નિ ભવ હૂ અતિહિ મીઠઉ ||૧૯
આબાલ ગોપાલ લોક બોલિ
નહી અવર ગિર અનિય એહ તોલિ અતિ ઊલિટ અરચીઇ ઉગણીસ પ્રાસાદ જિન્ન પૂરવિ જીસ ॥૨૦॥ અતિ ભલિ ભાવસ્યું ભેટીઇ વીર દેવ વટપુર સાર એ અમર સેવ મહા મા[સા]દડીઇ મહાન પૂરિ સદા સેવીઇ એક ઊગંતપૂરિ ૨૧
Jambu-jyoti
ભાષા
ધન ધન માનું જન્મ જેહય લેષિ રાણગપુરિ જો લોચન પેષિ તેહ હોઇસ જસવાદ ત્રૈલોક્યદીપક નામ ધરંતુ
For Private & Personal Use Only
www.jainelibrary.org