________________
Two Unpublished Chaitya Pariptis on Citod-tirtha
Jain Education International
ભાષા
ઇડરનગર પહૂત
તવ ત્રણિ દીઠા જિણભવણ
વાંઘા બિંબ બહૂત
પાલિ દોઇ પ્રાસાદ ભણું ॥૮॥
હૂંગરિપુરિ પુરિ પ્રાસાદ દર ચતુરપણિ અરચીઇ એ ભેરીયદુભિ નાદ
વાજિત્ર વાજિ અતિધણા એ ॥૯॥
આંતરીઇ અતરંગ
રંગ સહિત સરિ શાંતિજ(જિ)ણ પૂજ રચીજિ ચંગ
જંગ જુગતિ કાર જોઈઇ એ ૧૦
વડુદ્રિ જિણ ગેહ
ઇંગ ઇંગ ગલિ ખંભોરિદ્રગ માણારિ નવનેહ
દેહરાસિર એગ પૂજીઇ એ ॥૧૧॥
વિ જવ શ્રી ચિત્રકૂટ
નયનયણે કરિ નિરખીઇ એ
પોષતા પુર્ણવ અખૂટ
અમીઅ રસાયણ કુંડ તવ ।।૧૨।
ગરિવર (ગિરવર ?) કેરુ રાય પુહવીતલ નયન ઈંગ
બીજા લોચન કાજિ
જપ તપ કરે વસુંધરા એ ॥૧૩॥
બત્રીસ જિન પ્રાસાદ
બત્રીસબધ નાટક તિહાં
ગયણ સરીસી વાદ
કરતાં કીતિર્થંભ જગ ॥૧૪॥
શાલીવશાલા અપાર ત્રપતિ ન પામિ નરખતા એ
For Private & Personal Use Only
427
www.jainelibrary.org