SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 430 J. B. Shah Jambu-jyoti હમ્મીરપુરિ તિણિ જિણભવણ નમિ ટોકરિ નમિનાહ તુ તિહા અર્બુદગરિ પેલી એ ઉછવ હુઇ અબાહ તુ રૂOl! દેલવાડિ વસી જૂઅલિ અનોપમ અમર નિવાસ તુ નરવંતા નવિ ચેઈઇ એ ભૂષ તરસ તિનિ માસ તુ ૩૧l સતરભેદ પૂજા કરીય સફલ કરુ સંસાર તુ અવરદોઈણિ શાહરણ નિતુ નિતુ કરું પ્રણામ તુ l૩૨ સંબપજૂન સમોસરિયા એ કા(ઉ)સગીયા તિણજી ઠામિ તું પૂજી પ્રણમી ચાલીઆ એ ચડ્યા અચલગઢ ગામિ ઊ [૩૩] તિહા ત્રિણિ જણહર પૂજીએ એ જિમ પૂજિ મન આસ તુ એણી પરિ જે જાત્રા કરિ એ તે નહિ (ગં?)ર્ભવાસિ ઊ ૩૪ હિવ હૂડાદ્રિ ડાકપુરે ભભિયણિ ગામિ તુ પીપલિથલિહિ ઘણેરીઇ એ ઇક ઇક (ક)રું પ્રણ[ણામ તુ ૩૫l ભાષા આવીઆ એ દેતીઅવાડિ પાડિ નહી કોઈ તેહ તણિ એ પૂજીઆ એ પારસનાથ જીરાઉલઉ જગિ જગિ ઘણુ એ //૩૬ સેવઈ એ સુરનર સ્વામિ કામિક કલિયુગિ સવે ફલિ એ દિઢિ એ દુકત દૂરિ તુઢિ સંકટ સવિ ટલિ એ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.269053
Book TitleTwo Unpublished Caitya Paripatis on Citod Tirtha
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2004
Total Pages23
LanguageEnglish
ClassificationArticle & Pilgrimage
File Size340 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy