Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak Author(s): Yashovijay Upadhyay, Publisher: Muktikamal Jain Mohanmala View full book textPage 2
________________ UG ઝë||||IIT| SિTI||SFI| |SUTI|||||UTI||SRII STI||IISil| - ૧ શ્રી સિદ્ધાચલજી તીથ સ્તવન. [ કાલી કમલીવાલે અમર્ષે લાખો સલામ. ] સિદ્ધાચળના વાસી જિનને, કોડ પ્રણામ એ અંચલી. આદિજિનવર જગજન સ્વામી, તુમ દરશનથી શિવસુખ ગામી ' થયા છે અનંત જિનને ૧ મૂરતિ તુમારી મનહરનારી, મીલે નહીં જગ જેડ તુમારી, 2 દિવ્ય શરીરી દેખી. જિનને ૨ પૂન્ય ઉદયથી નરભવ પાયો, વિમલગિરિના જોગ સહાય, ભજલ તરવા કાજ, જિનને૦ ૩ પંચમકાલે તરવા કાજે, તીરથ પ્યારું જગમાંહી ગાજે, સેવો એ સુખધામ. જિનને ૪ મેહન ! હું છું નીચગતિ ગામી, ધર્મ પ્રતાપી તારે સ્વામી, o સુયશ આવ્યા બની. જિનને પ ૨ શ્રી સિદ્ધાચલનું સ્તવન બીજુ. | [ બડા મતબા સાને વાલા મા, મદ. ] ખરા પીયાલા પાને વાલા જિનવર, શિવસુખ કા દેનેવાલા જિનવર. એ ચાલ. સિદ્ધાચલકે વાસી આદિજિન રાજા (૩) મેરે મનમે વો, રેનેવાલા જિનવર. ખ૦ ૧ ક્યા હે વો મૂરતિ દેખાને તાજા, (૩) પ્રભુ તું હી મુકિત પાને વાલા જિનવર. ખ૦ ૨ મોહન ! પ્યારા જગમાંહે ગાજા, (૩) સુયશ સેવા લેનેવાલા જિનવર. ખ૦ ૩ ૩ શ્રી સિદ્ધાચલનું સ્તવન ત્રીજુ. [ રાગ–સિદ્ધાચલના વાસી વ્યારા લાગે મારા રાજિદા. ]. સિદ્ધાચલને વાસી પ્યારા લાગે મારા રાજિદા, વિમલાચલના વારસી પ્યારે લાગે મારા રાજિંદા; આદિ જિનેશ્વર, પ્રભુ પરમેશ્વર, (૨) દાઠા જગતનો નાથ.-મેરા૦ ૧ કાંકરે કાંકરે, સિદ્ધ અનંતા, ભવજલમાંહે પાઉ;-મેારા ! હુ’ પાપી છું, નીચગતિ ગામી, તારા ઝાલીને હાથ.-મેરા ૦ ૩ તીરથ સેવા, મુકિતના મેવા, સેવ ભવિજન ઠાઠ;-મેરા મેહન ! મારા જયાનંદકારા, સુયશ કરો સનાથ.-મારા - ૪ શ્રી આદિજિન સ્તવન [ સખી કાંટા વાગ્યારે મારે કાળજે. એ ચાલ. ] પ્રભુ આદિજિનદ મુને તારજે, દિન દુ:ખીના બેલી છે પ્યારા:-જિનરાય રે-એ ચાલ. પ્રભુ કીધાં કરમ બહુ આકરાં, નહીં જોયુ મે પાછું વળીને; હવે કેમ દૂર થાય રે. આદિ૦ ૧ | સ્વામી ચારે ગતિમાં દુ:ખ મેં સહ્યાં, મારા કરમે બહુ ભમીને; આબે (છું') સુખદાય રે. આ૦ સ્વામી જાશે ભ્રમણ મારું આજથી, જિનવર ચરણે જઈ પડ્યા જે; દુ:ખડાં તેનાં જાયરે. આ૦૩ કીધી પ્રીતિ મોહન એ સાંભરે, સુયશ હાલા પ્રીતમ પ્યારા, પ્રણમે શિવપાય રે. આ૦૪. UF |||||IIFI|||||||||||SF ||||||IF |||||||||IF ||||||IF II/II ITI I 0 Y &Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 64