Book Title: Tithi Samadhan Pattak Samiksha
Author(s): Kalyansagar
Publisher: Mokshkalyanak Samyak Shrutnidhi Mahesana

Previous | Next

Page 5
________________ તેટલી વિશુદ્ધિપૂર્વક સંયમના ઉત્કટ પાલનના પરમ પ્રભાવે મહાપ્રભાવિત થયેલ રાજપૂતાના અન્તર્ગત પરમ શૌર્યવન્તી રત્નપ્રસૂ મેવાડ જેવી પવિત્ર ધરાના પરમ ખમીરવન્ત ધરાધિપતિ મહારાજાધિરાજરાજેશ્વર નરરત્નકેશરી શ્રી જેસિંહજીએ વિક્રમ સંવત ૧૨૮૫ તમે વર્ષે શ્રી આહs નગરે ચતુર્વિધ જૈન સંઘ તથા અતિ વિરાટ જનસમુદાયની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય પરમારાથ્યપાદ આચાર્યપ્રવર શ્રી જગશ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબશ્રીજીને “તપ” એવા પરમ-આરાધ્ધપાદ પદથી વિભૂષિત કર્યા ત્યારથી શ્રી જૈન સંઘ પરમ સુગૃહીત નામધેય શ્રી તપાગચ્છ જૈન સંઘરૂપે વિશ્વવિખ્યાત થયેલ. શ્રમણપ્રધાન તે પૂ. જેના સંઘમાં આજે પણ અનેક મહાસમર્થ પ. પૂ. આચાર્ય મહારાજાઓ, સેંકડો મહાસમર્થ વિદ્વાન પંન્યાસપ્રવરે, હજારેક મુનિવરે અને લગભગ ચારેક હજારથી અધિક મહાતપસ્વિની વિદુષી સાધ્વીજી મહારાજાઓ તપ, સંયમ, જ્ઞાન, ધ્યાન અને અજોડ પ્રભુભક્તિ આદિથી પોતાના આત્માને ભાવિત કરી રહ્યાં છે. તે પરમ આરાધ્ય પાક શ્રમણપ્રધાન શ્રી તપાગચ્છીય જૈન સંઘ વર્તમાનકાળે પરમ પૂજ્યપાદ શ્રી વિજયદેવસૂર તપાગચ્છ જૈન સંઘ રૂપે પરમ સુવિખ્યાત છે. અનન્ત મહાતારક શ્રી સિદ્ધાન્તાનુસારી અવિચ્છિના પરમ્પરાગત પરમ સુવિશુદ્ધ પ્રણાલિકા અનુસાર કૃષ્ણપક્ષ અને શુક્લ પક્ષની બીજ, પાંચમ, આઠમ, અગિયાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20