Book Title: Tithi Samadhan Pattak Samiksha
Author(s): Kalyansagar
Publisher: Mokshkalyanak Samyak Shrutnidhi Mahesana

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨ ] સૂર તપાગચ્છ જૈન સંઘના સમસ્ત સમુદાયેના પ. પૂ. માચાર્ય મહારાજ પ્રમુખ વડેરા ગુરુ ભગવંતાને જાણુ કરવી પરમ અનિવાય હતી. તે લક્ષ્મણરેખા ઉલ્લંઘન કર વાનું અક્ષમ્ય દુસ્સાહસ કરીને કેટલાક સમુદાયના પ. પૂ. આચાર્ય મહારાજ પ્રમુખ વડેરા ગુરુ ભગવ તાને જાણુ કર્યાં વિના તેમ જ તે પરમ પૂજ્યપાદ ગુરુ ભગવંતેાની સાથે એકવાકયતા સાધ્યા વિના અર્થાત્ તે ૫. પૂ. ગુરુ ભગવતેાની સંમતિ મેળવ્યા વિના)ગુજરાત સમાચારમાં નિવેદન કરવું-કરાવવું પડ્યું તેની સ્પષ્ટતા નિવેદકા કરશે ખરા ને ? વળી, “તિથિસમાધાન તથા સંઘચરણા પટ્ટક”ન ક્રમાંક છમાં જણાવા છે કે આ પટ્ટકનેા અમલ વિ. સં. ૨૦૪ર કારતક સુદ ૧ ને બુધવાર તા. ૧૩-૧૧-૮૫થી શરૂ કરવાના છે. અને “તિથિસમાધાન તથા સંધચરણા પટ્ટક”નું નિવેદન વિ. સં. ૨૦૪રના પૌષ શુદ્ઘિ બારસ, બુધ વાર તા. ૨૨-૧-૧૯૮૬ના દિને ગુજરાત સમાચારમાં પ્રગટ થાય છે. વિ. સં. ૨૦૪રના કાર્તિક શુદ્ધિ એકમથી વિ. સં. ૨૦૪રના પૌષ શુદિ ૧૧ પન્ત સિત્તેર (૭૦) દિવસ તા વ્યતીત થઈ ગયા. એ દિવસેામાં તિથિની આરાધના તિથિસમાધાન તથા સંઘ-આચરણા પટ્ટક”ના વિધાનથી ભિન્ન રીતે કરી હશે, તે જ રીતે અનન્તાનન્ત પરમ ઉપકારક પરમતારક શ્રી જિનેન્દ્ર પરમાત્માના કલ્યાણુકે ભિન્ન દિને આરાધીને ઊજવ્યા હશે. તે તે વ્યતીત થયેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20