Book Title: Tithi Samadhan Pattak Samiksha
Author(s): Kalyansagar
Publisher: Mokshkalyanak Samyak Shrutnidhi Mahesana

View full book text
Previous | Next

Page 17
________________ ( ૧૧ પૂર્વાંતર અપતિથિ તેરસની યવૃદ્ધિ કરતા આવ્યા છીએ તે સોંશે સત્ય છે ચૌદશ-પૂનમ કે ચૌદશ-અમાવાસ્યાને સંલગ્ન રાખવા માટે સુવિહિત પ્રણાલિકા અનુસાર પૂર્વ કે પૂતર અપર્વ તિથિ તેરશની ક્ષયવૃદ્ધિ સિદ્ધાન્ત ગણાય. તેા પછી પૂ. સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા શુદ્ઘિ ચેાથ કે શુદ્ધિ પંચમીની ક્ષયવૃદ્ધિ કરી હાય, ત્યારે ભાદરવા શિદ્દે ચેાથ શ્રી સાંવત્સરિક મહાપદિન અને ભાદરવા શુદ્ધિ પાંચમી પતિથ હાવાથી તે ઉભય મહાપર્વ પતિથિરૂપ ભાદરવા શુદ્ધિ ચેાથ અને ભાદરવા શુદ્ધિ પંચમીને અનન્તર સલગ્ન અખંડ રાખીને ભાદરવા શુદ્ધિ ચાથની અપેક્ષાએ પૂર્વ અને ભાદરવા શુદ્ધિ પંચમીની અપેક્ષાએ પૂતર અપતિધિ ભાદરવા શુદ્ધિ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવામાં કર્યા સૈદ્ધાન્તિક બાધ આવ્યું કે, ભાદરવા શુદ્ધિ ત્રીજના ક્ષય કરવાની સુવિહિત આચરણાના ત્યાગ કરીને જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા શુદિ પંચમીના ક્ષયે અવિહિત ભાદરવા શુદ્ધિ છઠની ક્ષયવૃદ્ધિ કરવી એ પ્રમાણે નિવેદન કરવું કરાવવું પડયું ? આ વર્ષે પૂ. શ્રી સંઘમાન્ય પોંચાંગમાં ભાદરવા શુદિ પંચમીના ક્ષય કરેલ છે. સુવિહિત પ્રણાલિકા અનુસાર તે ભાદરવા શુદિ ત્રીજના જ ક્ષય કરવા જોઇતા હતા, પણ તે સુવિહિત પ્રણાલિકાનું ઉલ્લંઘન કરીને, સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા શુદ પંચમીની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ભાદરવા શુદિઢના ક્ષયવાળા પંચાંગને આશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20