Book Title: Tithi Samadhan Pattak Samiksha
Author(s): Kalyansagar
Publisher: Mokshkalyanak Samyak Shrutnidhi Mahesana

Previous | Next

Page 4
________________ વિહરમાન દેવાધિદેવ શ્રી સીમંધરસ્વામિ જિનમંદિર મહાતીર્થ “રાજપથ, મહેસાણું (ઉત્તર ગુજરાત) શ્રી વીર સંવત ૨૫૧૨, વિક્રમ સંવત ૨૦૪૨ પિષ વદી દશમી - સમીક્ષક : કલ્યાણસાગર * તિથિ-સમાધાન તથા સંઘ–આચરણ - પટ્ટક અંગે સમીક્ષા શ્રી વીર સંવત ૨૫૧૨, વિક્રમ સંવત ૨૦૪રના પોષ સુદી બારશ (૧૨) બુધવાર તા. ૨૨-૧-૧૯૮૬ના દિને ગુજરાત સમાચાર” નામના દૈનિકમાં પત્રાંક ૧૬ ઉપર તિથિ–સમાધાન તથા સંઘ-આચરણે પટ્ટક' એ શીર્ષક તળે કરાયેલ નિવેદનમાં કેટલુંક નિવેદન અનન્ત મહાતારક શ્રી જિનાજ્ઞાથી નિરપેક્ષ હેવાના કારણે અવિહિત તે છે જ. એ અવિહિત નિવેદન ભેંકાયેલ કાતિલ તીરની જેમ હૈયામાં ભારે ભાર તીવ્રતમ અક્ષમ્ય દુઃખદ આંચકા ઉપજાવી રહ્યું છે. પરમ પૂજ્ય પરમારાપાદ પરમ ઉપકારક પરમ તારક પંચમ ગણધર શ્રી સુધર્મસ્વામીજી ગણધર મહારાજથી અવિચ્છિન્નપણે ચાલ્યો આવતે પરમારાથ્યપાદ શ્રી જૈન સંઘ પરમ પૂજ્યપાદ મહાઉગ્ર તપસ્વી, બહુશ્રુત, પરમ ગીતાર્થ અનન્ત મહાતારક શ્રી જિનશાસનના સમર્થ સંરક્ષક અને અજોડ મહાપ્રભાવક આચાર્યપ્રવર શ્રી જગશ્ચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબશ્રીજીની મહા–ઉગ્ર તપશ્ચર્યા કઠોર આતાપના પ્રમુખ પરિષહે સહન કરવાપૂર્વક શક્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20