Book Title: Thanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Author(s): Abhaydevsuri, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 12
________________ પ્રકાશકીય નિવેદન અનેક જવાબદારી વચ્ચે સમય ફાજલ પાડી આ ગ્રંથના ‘આમુખનો આધારભૂત અંગ્રેજી અનુવાદ પ્રેમપૂર્વક કરી આપવા બદલ ડૉ॰ નગીનદાસ જીવણુલાલ શાહ (શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ)નો હાર્દિક આભાર માનીએ છીએ. આ સંસ્થાના ડિરેક્ટર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા, સંસ્થાનાં અનેક જવાબદારીવાળાં કાર્યો કરવા ઉપરાંત, આ ઉપકારક ગ્રંથમાળાના પ્રકાશન માટે અંતરની લાગણીથી પ્રકાશન અંગેના પ્રત્યેક નાના—મોટા કાર્યમાં જે પરિશ્રમ લઈ ને સંપાદક વિદ્વાનોને નિરંતર સહયોગ આપે છે તેથી અમે આ સંસ્થાના આત્મીયજનના નાતે ગૌરવ અનુભવીએ છીએ અને તેમની જ્ઞાનભક્તિની અનુમોદના કરીને તેમને હાર્દિક ધન્યવાદ અર્પીએ છીએ. જ્ઞાનનિષ્ઠ પરમપૂજ્ય શ્રી જંબૂવિજ્યજી મહારાજને આ મહત્ત્વના ઉપયોગી ગ્રંથના શ્રમસાધ્ય સંપાદન અને સંશોધન કાર્યમાં ઉપયોગી થાય તેવી હર્તાલખિત પ્રતિઓ આપવા અગર તો ફોટો કૉપી કરવાની અનુમતિ આપી આ તલસ્પર્શી અધ્યયન અને સંપાદન કાર્યમાં સહાયરૂપ થવા બદલ જુદા જુદા ભંડારોના ઉદારદિલ વહીવટકર્તાઓનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. મુદ્રણક્ષેત્રે ખ્યાતનામ ધરાવનાર, મૌજ પ્રિન્ટિંગ બ્યૂરોના મુખ્ય સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત અને અન્ય કાર્યકર ભાઈઓએ મુદ્રણ અને બાઇન્ડિંગ કાર્ય અંગે ખૂબ ચીવટ રાખી ગ્રંથને સર્વાંગસુંદર ખનાવેલ છે, તે બદલ તેઓ સર્વે પ્રત્યે અમે કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ. જૈન આગમ ગ્રંથમાળાના અગાઉનાં પ્રકાશનોમાં જણાવેલ આર્થિક સહાય ઉપરાંત આજ સુધીમાં નીચે મુજ્બ વિશેષ સહાય મળી છે ઃ સૌ. પ્રભામેનના વર્ષીતપ નિમિત્તે શેઠે દેવસીલાલ લહેરચંદ (ડીસા) (સમવાયાંગ ઠાણાંગ માટે) પરમપૂજ્ય શ્રી ભૂવિજ્યજી મહારાજની પ્રેરણાથી શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લોહાર ચાલ જૈન સંધ શ્રી ખાણુ અમીચંદ પનાલાલ વાલકેશ્વર ઉપાશ્રયની એનો તરફથી પૂજ્ય શ્રી આકારશ્રીજીની પ્રેરણાથી શ્રી લોલાડા જૈન સંધ (સમવાયાંગ ઠાણાંગ માટે) શ્રી વેડ જૈન સંધ (સમવાયાંગ ઠાણાંગ માટે) પ. પૂજ્ય શ્રી જંબૂવિજ્યજી મહારાજની પ્રેરણાથી શ્રી હીરસૂરીશ્વરજી ગદ્ગુરુ શ્વે. મૂ. તપાગચ્છ સંધ, મલાડ (બે હપ્તે) શ્રી મનહરલાલ હિંમતલાલ તુરખી શ્રી જગદીશચંદ્ર બાપુભાઈ કચરાના સ્મરણાર્થે હ. : શ્રી સવિતાબેન બાબુભાઈ કચરા ૧૧ શ્રી ધર્મદાસ ત્રીકમદાસ શ્રી જીતેન્દ્ર ડી. શાહ શ્રી વૈભવ જીતેન્દ્ર શાહ શ્રી સેવંતિલાલ કે. શાહ શ્રી વસુમતિબેન સેવંતિલાલ શાહ જ્ઞાન પૂજન Jain Education International For Private & Personal Use Only રૂા. 4,000.00 ૫,૦૦૦ × ૦ ૦ ૨,૦૦૧:૦૦ ૧,૦૦૧ * ૦૦ ૧,૦૦૧ ૦૦ ૬૯૪ * ૦૦ ૫૦૧-૦૦ ૨૫૧ ૦૦ ૨૦૦-૦૦ ૨૦૦.૦૦ ૨૦૦.૦૦ ૨૦૦.૦૦ ૨૦૦.૦૦ ૧,૭૭૭ ૮૮ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 886