________________
પ્રસ્તાવના
બીજી ને આદિ પ્રતિઓમાં જ્યાં ત આદિ વ્યંજન શ્રુતિ છે ત્યાં આ પ્રતિમાં સંસ્કાર કરીને જ શ્રુતિ અથવા સ્વરકૃતિ વ્યાપક રૂપે આપવામાં આવી છે. છતાં પણ એવા કેટલાયે સૂત્રો છે કે જેમાં ત કૃતિ રહી ગઈ છે. જેમકે સૂ૦ ૧૫ર માં તતો વંસ (પૃ. ૫૮ ૫૦ ૧૨), તતો યમપુરા (પૃ. ૫૮ ૫૦ ૧૫), તતો મિનારયં (પૃ. ૫૮ ૫૦ ૧૭), સૂત્ર ૧૫૬ માં તતો ટોણ (પૃ. ૬૦ ૫૦ ૭), સૂત્ર ૧૫૭માં તતો સમુદ્દા (પૃ. ૬૦ ૫૦ ૫), સૂત્ર ૧૫૮ માં તતો ટોણ (પૃ. ૬૦ ૫૦ ૭), તતો ટોણ (પૃ. ૬૦ ૫૦ ૧૦), સૂત્ર ૧૯૯માં તતો ગઝમ.. (પૃ. ૭૯ ૨૦ ૨૧, પૃ. ૮૦ ૫૦ ૧). અહીં તો કે તો આવા સંસ્કાર કરેલા પાઠને સ્થાને તતો આવો ત શ્રુતિવાળો પ્રાચીન પાઠ સચવાઈ રહ્યો છે. આવા બીજા પણ અનેક સ્થાનો છે પ્રતિમાં છે કે જ્યાં ત આદિ વ્યંજનપ્રધાન પ્રયોગોવાળા સૂત્રપાઠો સચવાઈ રહ્યા છે.
કાગળ ઉપર લખેલી પ્રતિઓ
ઝા૦૨–લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ)ની આ પ્રતિ છે. આનો ઉપયોગ અને બીજા અધ્યયનના પહેલા ઉદ્દેશક સુધી (સૂત્ર ૬૬ સુધી) જ કર્યો છે.
- ૪૦૨–લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ)ની નંબર ૭૦૨૦ની પ્રતિ. પત્રસંખ્યા ૧-૮૫ છે. લંબાઈ-પહોળાઈ ૧૦ ૪૪ ઇચ છે. આના અંતમાં જે ઉલ્લેખ છે તે આ ગ્રંથના પૃ૦ ૩૨૨ ટિ૦ ૨ ૫૦ ૧૧-૧૪માં અમે જણાવ્યો છે.
સ્ટા રૂ–લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ)ની ૨૮૦૧૦ નંબરની પ્રતિ. પત્રસંખ્યા ૧-૫૫ છે. લંબાઈ-પહોળાઈ ૧૩ ૪ ૫ ઇંચ છે. પત્રસંખ્યા ૧-૫૫ છે. વિક્રમ સંવત ૧૫૨૭માં પ્રતિ લખેલી છે. પ્રારંભમાં | મો નમો વીરા ! લખેલું છે.
એના અંતમાં નીચે મુજબ ઉલ્લેખ છે– ___ "दसट्ठाणं समत्तं ॥ ॥ दसस्थानकसमाप्तौ स्थानांगाख्यः(ख्य)तृतीयांगस्य सूत्रं समाप्तमिति ॥ शुभमस्तु । श्रीमत्याः काश्याः विश्वेश्वरसंराजधान्याः॥
श्रीखरतरगणजलधिप्रोल्लासविधोर्युगप्रधानस्य । श्रीजिनराजमुनीश्वरपट्टसुपर्वाद्रिकल्पतरोः॥१॥ देवश्रीजिनभद्रसूरिसुगुरोः पट्टोरुपूर्वाचलोद्योतद्रव्यमयीकृतत्रिभुवनाम्भोजन्मिनीस्वामिषु ।
श्रीमत्श्रीजिनचन्द्रसूरिगुरुषु क्षोणीमिवोर्वीपतौ सम्यक् संप्रति पालयत्सु महतीं गच्छस्य રાઝિયમ ૨II
श्री कमलसंजमोपाध्यायानां श्रमणमौलिरत्नानाम् । उपदेशाद् भावादपि श्री जवनपुराभिधे नगरे ॥३॥ धर्मैकनिष्ठो जिननायकाज्ञाशिरोमणिः सद्गुरुपादसेवी । श्रीमालवंशोत्पलसी(शी)तभानुर्मुक्तोपमश्वींचडगोत्रशुक्तौ ॥४॥ श्रीसहणपालतनुजः सकलमहापुरुषपर्षदारत्नम् । मातुः पूरादेव्या उदरसरःसरसिजप्रतिमः ॥५॥ द्रव्यं तदेव सफलं यत् स्यादुपयोगि धर्मकार्येषु । इति परिभावयमानः श्राद्धः श्रीमल्लराजाख्यः॥६॥ तीर्थक्षत्रियकुण्ड-राजगृहक-श्रीमदुगल्ला(ण्णा १)डिसद्यात्राकृत्यनिरुद्धसर्वकलुषः पीयूषवाक्यः सुधीः।
पञ्चम्यास्तपसो विधाय महता व्यासेन चोद्यापनं सिद्धान्तान् सकलान् क्रमेण विधिनाऽध्यारोपयत् પુસ્તકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org