Book Title: Tattvartha Sutra Author(s): Santbal Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 4
________________ પ્રકાશક સંસ્થાનું નિવેદન મહાવીર પ્રકાશન મંદિર' તરફથી આજ સુધીમાં ભગવાન મહાવીરની ખેાધામૃતવાણીનાં જૈન-જૈનેતર સૌને ઉપયોગી થઈ પડે તેવાં વીસથી વધારે પુસ્તકા પ્રસિદ્ધ થઈ ચૂકથાં છે. આ બધામાં કંઈક વિશિષ્ટ ભાત પાડતું મુનિશ્રી સતબાલજીનું ‘તત્ત્વાર્થ સૂત્ર’ પ્રગટ કરતાં સંસ્થા વિશેષ ગૌરવ અનુભવે છે. તવા સૂત્ર જૈન ધર્મના બધા ફિરકાઓને માટે આદર યાગ્ય છે, તેને સરળ કરીને પદ્યમાં ઉતારાય તા જિજ્ઞાસુ સાધુ-સાધ્વીએ અને શ્રાવકાને મુખપાઠ કરવામાં સરળતા પડે. આવી માગણી અવારનવાર આવ્યા કરતી, પરંતુ આ માગણીમાં સવિશેષ નિમિત્ત બન્યાં અહેન પ્રભાબહેન અજમેરા. આજથી ૨૬ વર્ષ પહેલાં ઘાટકાપર (મુંબઈ)ના ચાતુર્માસ પ્રસંગે પ્રભાબહેનના પ્રથમ પરિચય થયેલે. બચપણથી જ તેમનામાં છુપાયેલી આધ્યાત્મિક જિજ્ઞાસા અને ત્યાગભાવના જોઈ તેમના પિતાજી પોતાની યુવાન પુત્રીને મહારાજશ્રી પાસે લઈ આવ્યા હતા. મહારાજશ્રીએ તેમને સમાવ્યું : આજના યુગે ત્યાગી થવું તેના કરતાં બ્રહ્મચર્ય પાળીને કુટુંબ સાથે રહી, સેવા સાથે સંયમી જીવન જીવવું એ બધી રીતે સારું છે. પછી તા તેઓ જ્યારે જ્યારે મહારાજશ્રીને મળવા આવતાં ત્યારે તવાસૂત્રની ચર્ચા કરતાં અને સમજતાં, મહારાજશ્રી તેમને ગુજરાતીમાં શ્લેાકેા રચીને આપતા. ત્યાર પછી તા ખીન્ત” પણ ધર્મ પ્રેમી ભાઈબહેને આ ધર્મમય જ્ઞાનચર્ચામાં ભળવા લાગ્યાં. તેમાંનાં કેટલાંકના ઉલ્લેખ કરવા ખાસ જરૂરી છે. આમાં પાલનપુરવાળાં શ્રીમનાં અનુરાગી અને અભ્યાસી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 218