Book Title: Stuti Chaturvinshatika Sachitra
Author(s): Hiralal R Kapadia
Publisher: Agmoday Samiti

View full book text
Previous | Next

Page 11
________________ આમુખ મેસાણું કાર્ય-સિદ્ધિ પહેલા હેતુની પૂર્તિ કરવા માટે પાટણ (ઉત્તર ગુજરાત), (ખેડા જીલ્લામાં) કપડવંજ, અમદાવાદ, સુરત, પાલીતાણા અને (માળવામાં) રતલામમાં આગમની વાચનાને પ્રબંધ જવામાં આવ્યું હતું. આને લાભ ઘણાં સાધુ-સાધ્વીઓએ લીધે હતે. બીજા હેતુની પૂર્ણતા માટે આ સંરથાએ આગમ વગેરે જૈન ધર્મનાં પુસ્તકો છપાવી બહાર પાડ્યાં છે, જેની વિગત અંતમાં (જાહેરાતમાં) રજુ કરવામાં આવી છે. કાર્યવાહક મંડળ– આ સંરથાના સર્વસાધારણ મંડળમાં ઘણું સભાસદે છે. તેમાં કાર્યવાહક મંડળના સભાસદે નીચે મુજબ છે. ૧. શેઠ વેણીચંદ સૂરચંદ ૨. , મણીલાલ સુરજમલ જવેરી પાલણપુર , “હીરાલાલ બકેરદાસ રાધનપુર , ભેગીલાલ હાલાભાઈ પાટણ ૫, ઇ કુંવરજી આણંદજી કાપડિયા ભાવનગર ૬. ચુનીલાલ છગનલાલ શ્રેફ સુરત ૭. છ કમળશીભાઈ ગુલાબચંદ રાધનપુર ૮. ઇ જીવણચંદ સાકરચંદ જવેરી મુંબાઈ કાર્યાલય થોડા વખત સુધી આ સંરથાની ઑફીસ જ્યાં આગમ–વાચનાનું કાર્ય થતું હતું ત્યાં રાખવામાં આવતી હતી ને જરૂર પ્રમાણે બીજે સ્થળે સગવડ માટે ફેરવવામાં આવતી હતી. હમણાં આ સંસ્થાની મુખ્ય ઑફીસ મુંબાઈ જવેરી બજાર નં. ૧૧૪/૧૧૬ ના મકાનમાં રાખવામાં આવેલી છે, જયારે આ સંસ્થાની ગ્રાના વેચાણ માટેની શાખા સુરત ગોપીપુરા શેઠ દેવચંદ લાલભાઈની ધર્મશાળામાં રાખેલી છે. આષાઢી પૂર્ણિમા ) વિકમ સંવત્ ૧૯૮૨. ઈ જીવણચંદ સાકરચંદ જવેરી, માનદ સેક્રેટરી. ૧ શ્રીયુત હીરાલાલ બકોરદ્ધાસના થયેલા અચાનક અવસાનની નોંધ લેતાં અને અત્યંત દિલગીરી થાય છે. અમે એઓશ્રીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાન્તિ એ એવું ઈચ્છીએ છિ સ્થાને અમદાવાદવાળા વકીલ શેઠ કેશવલાલ પ્રેમચંદ મેદીની નિમણુક કરવામાં આવી છે,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 478