Book Title: Sthaviravali ane Teni Aaspas
Author(s): Gunsundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
VIN
સ્થવિરાવલી
ભુવનભાનુસૂરિ અષ્ટક
૧ બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા
સ્યાવાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના.
૨ કાયા ભલે હો કૃશ છતાં પણ તેજની સીમા નહીં
વિકૃષ્ટ તપ આરાધતા પણ ત્યાગની કમીના નહીં આહાર કરતા'તા છતાં સ્વામી અનાસક્તિ તણા ગુરુભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂં વંદના.
૩ વસે શ્વાસને ઉચ્છવાસમાં જિન આણ પાલન દક્ષતા
વચને વચનમાં રસ ઝરે જિન આણની પ્રતિબદ્ધતા જિન આણ શ્રીજિન આણ શ્રી જિન આણ એક જ ઝંખના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના.
૪ શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજન વંચન કરે
ખેંચે ન સ્વ પ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે તન મન થકી જે ઉજળા, પાલક મહા સમુદાયના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 232