SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ VIN સ્થવિરાવલી ભુવનભાનુસૂરિ અષ્ટક ૧ બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા સ્યાવાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના. ૨ કાયા ભલે હો કૃશ છતાં પણ તેજની સીમા નહીં વિકૃષ્ટ તપ આરાધતા પણ ત્યાગની કમીના નહીં આહાર કરતા'તા છતાં સ્વામી અનાસક્તિ તણા ગુરુભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂં વંદના. ૩ વસે શ્વાસને ઉચ્છવાસમાં જિન આણ પાલન દક્ષતા વચને વચનમાં રસ ઝરે જિન આણની પ્રતિબદ્ધતા જિન આણ શ્રીજિન આણ શ્રી જિન આણ એક જ ઝંખના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના. ૪ શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજન વંચન કરે ખેંચે ન સ્વ પ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે તન મન થકી જે ઉજળા, પાલક મહા સમુદાયના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy