________________
સ્થવિરાવલી
I
'
૫ જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તન મન મહીં
વિકૃષ્ટતપ તપતા છતાં સમતા ભરી તન મન મહીં સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના ગુરુ ભુવનભાનુ ચરણકજ માં ભાવથી કરૂં વંદના.
૬ યોદ્ધા બની ખુંખાર આંતર જંગ ખેલે ખંતથી
જીતો મળે કે ના મળે પણ ઝૂઝતા મનરંગથી કર્મો તણી સેના થતી ભયભીત લે તુઝ નામ ના ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂં વંદના.
૭ અમીઓ તણી ઊર્મિ વહે તે ઝંખતો સાગર સદા
જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા ગુરુ સમ સહનશક્તિ મળો છે પૃથ્વીની એક ઝંખના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના.
૮ સાગર છલકતા આંસુડા વહેતા તમારી યાદમાં
પળ પળ યુગો સમ જાય ગુરુવર ખેદને વિષાદમાં જન્મોજનમ તુજ સાથ હો કલ્યાણબોધિ કામના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના.
- પંજાણી IUIબોલિuildinઈ કૃત
ગુરુ ગુણ બત્રીસીમાંથી સાભાર
%
%
%
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org