Book Title: Sthanang Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 4
________________ જીદગીભર સાદાઈ તથા કરકસરથી પાઈ પાઈ ખચાવી. જે કઇ ખચત થઇ તે જુદી જુદી સંસ્થાઓમાં દાનમાં આપી દીધું કેમ કે શ્રી વ્રજલાલભાઈ ને કાંઇ સ’તાન નથી. શ્રી. વ્રજલાલભાઇ જેમ જેમ પૈસા કમાતા ગયા તેમ તેમ અનેક ધામિક કાર્યોંમાં દાનરૂપે આપતા જ રહ્યા છે. તેમના દાનપ્રવાહના ઘેાડાક દાખલાએ નીચે મુજખ છે, રાજકોટ મહાજન શ્રીની પાંજરાપેાળમાં–ચીભડા પાંજરાપેાળમાં પશુવિશ્રાંતિગૃહ, વમાન તપ, આયંબિલ ખાતાએ રાજકોટ તથા મુંબઈમાં સ્થાનકવાસી જૈન માલાશ્રમ – કાઠીયાવાડ નિરાશ્રિત ખાલાશ્રમ – સમેતશિખર ઉપર ભાતાની તિથી – પાવાપુરીમાં ધર્માંશાળામાં એક રૂમ – મુ`બઈમાં સીપી ટેંક ઉપર હાલ મધાતી પાંચ માળની જૈન ધર્મશાળામાં એક રૂમ – ભક્તીનગર જૈન સાસાયટીમાં સસ્તા ભાડાની ચાલમાં એક બ્લોક જૈન દવાખાનામાં – રાજકોટ વણિક મહાજન શ્રી તરફથી ચાલતા દવાખાનામાં પ્રસુતીગૃહ માટે એક રૂમ એ મુજબ છુટક છુટક દરેક ખાતાઓમાં દાન દઇ રાજકોટ વ્રજલાલ દુર્લીભજી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં ફા. પચાસ હજાર એક મકાન ખાતામાં તથા ખત્રીસ હજાર પાંચસેા એક પુખ્ત વયની ધ મ્હેના માટેના છાત્રાલયના મકાન માટે આપેલ છે હવેની શેષ જીંદગી મજકુર અ ધ મહિલા વિકાસ ગૃહની સેવામાં ત્યાં રહી શુજારી રહ્યા છે. હયાતી ખાદ્ય તેમની જે મિલ્કત હેાય તે અંધ મહિલા વિકાસ ગૃહને મળે તેવુ' વીલ કરેલ છે. દશા તેમનાં મહેન ઝખકમેન દુલભજી ૩૧-૧૨-૬૨ ના રાજ દેવગત થતાં તેમની મિલ્કતમાંથી જૈનાના સસ્તા ભાડાની ચાલમાં એક બ્લોક શ્રીમાળી વણિક મહાજન શ્રી તરફથી ચાલતા દવાખાનામાં પ્રસુતી ગૃહ માટે એક રૂમ તથા રાજકેટમાં મૂ'ગા મહેરાના છાત્રાલયના મકાન માટે રૂપીઆ ત્રીસ હજાર તેમણે દાનમાં આપ્યા છે. - વ્રજલાલભાઈ શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિના આ કાર્યમાં વખતા વખત હાર્દિક સહકાર આપતા આવ્યા છે, તેમજ શ્રી સ્થાનાંગ સૂત્રના આ ખીજા ભાગના પ્રકાશન માટે રૂ. ૫૦૦૧) પાંચ હજાર એક આપી સક્રિય સહકાર ખતાવી અમૂલ્ય અને અપ્રાપ્ય લાભ મેળવેલ છે. જે માટે આ સમિતિ તેમનો હાર્દિક આભાર માને છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 822