Book Title: Sirikummaputtachariam Author(s): Jinmanikyavijay, Chandanbalashreeji Publisher: Bhadrankar Prakashan View full book textPage 8
________________ મૃતભક્તિ-અનુમોદના લાભાર્થીને પરમપૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંતશ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આશાવર્તિની પરમપૂજ્ય સરળસ્વભાવી સાધ્વીશ્રી રોહિતાશ્રીજીમહારાજાના શિષ્યરત્ના પરમતપસ્વી પર ૧ અઠ્ઠમતપના આરાધિકા સાધ્વીશ્રી નિર્મળગુણાશ્રીજીમહારાજ તથા વ્યવહારકુશલા સાધ્વીશ્રી અક્ષિતગુણાશ્રીજીમહારાજના સદુપદેશથી પોરવાલ આરાધનાભવન જૈનસંઘ ભિવંડી અને ઉમરા શ્રાવિકા જૈનસંઘ સુરત જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથ પ્રકાશનનો લાભ લીધેલ છે. આપે કરેલી શ્રતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમકક્ષાની શ્રુતભક્તિ કરતાં રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. ભદ્રંકર પ્રકાશન Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194