Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 7
________________ आबालकालात् शुभशीलशालिनं, जैनागमे कोविद सत्व शालिनं, विश्वेसदामंगलकेलिमालिनं, वंदेसदानंदद सूरिसागरम् ॥ જે મહાગ્રુતધરે શ્રુતપાસના દ્વારા જૈન શાસનના અગાધ શ્રુતસાગરને જનજન સુધી .. પહોંચાડવા માટે સિદ્ધચક્ર પ્રાફિકના માધ્યમથી જ્ઞાનના દિવ્યતેજ પુંજને-પાથર્યો-જૈન શાસનના ) : ગુઢ રહસ્યોને સરલ અને સાદી ભાષામાં પીરસી-જીજ્ઞાસુઓની જ્ઞાન પીપાસાને તૃપ્ત કરવાનું છે પર ભગીરથ કાર્ય ક્યું. પૂ. આગમોદ્ધારક ગીતાર્થશિરોમણી આચાર્ય દેવેશ શ્રી જૂિ, (8 આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. એ તે સમયની સળગતી સમસ્યા જેવા અનેક પ્રશ્નોના છે, 7 સમાધાનો અકાઢ્ય શાસ્ત્ર અને સુવિહિત પરંપરા મુજબ આપ્યા, તથા પ્રવચનો દ્વારા શાસ્ત્રોનું ર શ્રવણ કરતાં જિજ્ઞાસુઓને જે જે પ્રશ્નો ઉદ્ભવ્યા તે સર્વેનું સમાધાન આગમ ગ્રન્થોના ૨૦ આધારે સરળ અને સચોટ ભાષામાં આપ્યું તે-પૂજ્ય શ્રી મ.ની નોંધ દરેક ગીતાર્થો પોતાના 8 છે ગ્રન્થોમાં શાસ્ત્રપાઠ તરીકે ટાંકીને પોતાની વાતને પુષ્ટ કરતા આજે પણ જોવા મળે છે. જ જૈન શાસનમાં થયેલ અનેક કૃતધરોએ જ્ઞાનના આ મહાસાગરને સંભાળેલ છે તેમાં - પૂ. હરિભદ્રસૂરિ મ. પૂ. સિદ્ધર્ષિગણિ મ, પૂ. મલ્લવાદિસૂરિ મ., પૂ. મુનિ સુંદરસૂરિ મ. (8 કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિમ, ઉપા. શ્રી યશોવિજયજી મ., પૂ. હીરસૂરિ મ., પૂ. હું સેનસૂરિ મ. વિ. મહાન ધુરંધર પૂજ્યોએ આગમોના જ્ઞાનને આપણા સુધી પહોંચાડવામાં છે) ઘણો જ ઉપકાર કર્યો છે. તથા શ્રાવકોની પરંપરામાં મહારાજા કુમારપાલ મહારાજા વિક્રમ- ૨ છે મહામંત્રી તેજપાલ અને પેથડશાહ આદિ મહા શ્રાવકોએ પોતાના ખજાનાને ખુલ્લા મુકીને - . છે તાડપત્રો દ્વારા આગમોને અખંડ અને સુરક્ષિત રાખવા ખૂબ જ યોગ દાન આપીને ) જૈનશાસનની અદ્ભુત સેવા કરી છે જૈન શાસનને સમય સમય પર કોઈને કોઈ મહાન પર આગમધરની ભેટ નિરંતર મલતી રહી છે. વર્તમાન યુગમાં આગમોદ્ધારક સાગરાનંદ gિ. (9 સૂરીશ્વરજી મ.સા. એ શ્રમણ સંઘના આદ્ય કર્તવ્ય રૂપ આગમ રક્ષાના પ્રશનને મહત્વનો છે, જ માની જૈન જગતને વાસ્તવિકતાનો ખ્યાલ આપી કુંભકર્ણની ઉંઘમાંથી જગાડીને સમાજને પર પોતાના કર્તવ્યનું ભાન કરાવ્યું. આમ કાળની દીર્વાવધિ પશ્ચા-પ.પૂ.આ.શ્રી સાગરાનંદ ૪ સૂરીશ્વરજી મ.સાહેબે કમર કસીને આગમ ઉધ્ધારના ભગીરથ કામમાં લાગી ગયા. 19 તે દિવસોમાં અલભ્ય આગમો ભોજપત્ર અને તાડપત્રો ઉપર અંકિત હતા. વર્ષો વીતી જ જવાથી તાડપત્રો જીર્ણ થઈ ગયેલ, સડી ગયેલ અને અક્ષરો પણ કોઈ કોઈ જગ્યાએથી છે - લુપ્ત થઈ ગયેલ, આવિ વિકટતમ પરિસ્થિતિમાં-ભંડારોમાંથી પ્રતો મેળવી પ્રેસકોપી તૈયાર 'હું. કરવી, પ્રફો સુધારવા તેમજ પ્રતો પ્રાપ્ત કરવા માટે અનેક સંઘોના કાર્યકર્તાઓ સાથે સંબંધ.8

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 494