________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શુકનીતિ,
કરેલાં કર્મ અવશ્ય જોગવવા જ પડે. अवश्यमेव भोक्तव्यं कृतकर्मफलं नरैः । प्रतिकारैर्विना नैव प्रतिकारे कृते सति ॥ ८९॥ મનુષ્ય જ્યાં સુધી કરેલાં કમની શાંતિ કરતાં નથી ત્યાં સુધી તે કર્મના ફળને અવશ્ય ભગવે છે; અને તે કર્મનો નાશ કર્યા પછી ફરી તે કમનાં ફળ ભોગવવાં પડતાં નથી. ૮૯
तथा भोगाय भवति चिकित्सितगदो यथा । उपदिष्टेऽनिष्टहेतौ तत्तत्कर्तुं यतेत कः ॥९० ॥
જે મનુષ્યને રેગ થયો હોય તે પોતાના રોગને ઉપાય કરી તેમાંથી મુક્ત થયા પછી સુખ ભોગવે છે, તેમ રાજા પણ પોતાનાં પાપ કર્મને નાશ કર્યા પછી જ સુખ ભોગવે છે. તથા ઉપદેશ દ્વારા કુકમનું કારણ જાણ્યા પછી કયે મનુષ્ય તે તે કુકર્મ કરવાનો પ્રયત્ન કરે? કઈ પણ કરે નહીં. હ૦
रज्यते सत्फले स्वान्तं दुष्फले न हि कस्यचित् । सदसद्बोधकान्येव दृष्ट्वा शास्त्राणि चाचरेत् ॥९१ ॥
સારૂ ફળ મળવાથી સર્વનું મન પ્રસન્ન થાય છે, પણ નરતું ફળ મળવાથી કેાઈનું મન પ્રસન્ન થતું નથી; માટે સત્યાસત્ય જણાવનારાં શાસ્ત્રોમાં જઈને તેમાં કહ્યા પ્રમાણે આચરણ કરવું. ૯૧ રાજાએ જીતેંદ્રિય ને વિનયી થવાની આવશ્યક્તા. नयस्य विनयो मूलं विनयः शास्त्रनिश्चयात् ।
विनयस्यन्द्रियजयस्तद्युक्तः शास्त्रमृच्छति ॥ ९२॥ | વિનયથી નીતિ આવે છે માટે વિનયનું મૂળ નીતિ કહેલી છે; અને વિનય શાસ્ત્રના તત્વ જાણવાથી આવે છે તથા ઈદ્રિને વિજય કરવાથી પણ આવે છે, માટે તેંદ્રિય થયેલો મનુષ્ય શાસ્ત્રના તત્વને જાણે છેશાસ્ત્રજ્ઞાનમાં છદ્રિયપણાનું મુખ્ય કામ છે. ૯૨
आत्मानं प्रथमं राजा विनयेनोपपादयेत् । ततः पुत्रांस्ततोऽमात्यस्तितो भृत्यांस्ततः प्रजाम् ॥ ९ ॥
માટે રાજાએ પ્રથમ દ્રિય થઈ શાસ્ત્રનાં તત્વજ્ઞાન સમજવાં અને વિનય ગ્રહણ કરવો. ત્યાર પછી પિતાના કુમારને વિનય શિખવવો, ત્યાર પછી ભારીયાને વિનય શિખવે, અને પછી નકોને વિનય શિખવવા અને છેવટે પ્રજાને વિનય શિખવા ૯૩
For Private And Personal Use Only