Book Title: Shrutsagar Ank 2013 04 027
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra श्रुतसागर २७ w कृतिनुं नाम युगप्रधान चौपाई ज्योतिषसार वस्तुसार प्रकरण रत्नपरीक्षा धातूत्पत्ति प्रकरण द्रव्यपरीक्षा गणितसार भूगर्भप्रकाश www.kobatirth.org ઠક્કુર ફેરુની અન્ય રચનાઓ रचना काल વિ. સં. ૧૩૯૪ वि. सं. १३७२ વિ. સં. ૧૩૭૨ वि. सं. १३७२ वि. सं. १३७५ વિ. સં. ૧૯૬ માયા પ્રાવૃત્ત अपभ्रंश Acharya Shri Kailassagarsuri Gyanmandir ગયા विषय २९ स्तुति प्राकृत २४२ प्राकृत २८२ प्राकृत १३२ प्राकृत ५७ प्राकृत १४९ प्राकृत ३११ संस्कृत ७५ For Private and Personal Use Only ११ ज्योतिष शिल्पस्थापत्य रत्नविज्ञान धातुवाद मुद्राशास्त्र गणित भूगर्भशास्त्र યુગપ્રધાન ગુર્વાવલિમાં શ્રાવક ઠક્કુર ફેરુનો એક પ્રસંગ મળે છે. નાગોરમાં વિ. સં. ૧૩૭૫માં વૈશાખ વિદ આઠમના દિવસે શ્રાવક ઠક્કુર અચલસિંહે તીર્થયાત્રામાં કોઈ અવરોધ કે અટકાવ ન કરી શકે એ હેતુથી મહાપ્રતાપી બાદશાહ કુતુબુદ્દીન સુલતાન પાસેથી તીર્થયાત્રાનું ફરમાન પ્રાપ્ત કર્યું. તીર્થયાત્રા માટે દરેક સંઘોમાં પત્રિકાઓ મોકલી. ઠેક-ઠેકાણેથી શ્રાવકો આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના સાનિધ્યમાં નાગોરમાં એકત્રિત થયા, શુભ મુહૂર્ત સકલ શ્રી સંઘે હસ્તિનાપુર અને મથુરાની યાત્રાનો પ્રારંભ કર્યો, આ સંઘમાં શ્રીમાલવંશના શ્રાવકો અને ઉકેશવંશના અસંખ્ય શ્રાવકો જોડાયા. શ્રી ફેરુએ પણ શ્રી સંઘ સાથે હસ્તિનાપુરની તીર્થયાત્રા કરી, ત્યાંથી સંઘે મથુરા તીર્થ તરફ પ્રયાણ કર્યું, દિલ્લી નજીક તિલપથ નામના સ્થાનમાં સંઘે વિશ્રામ કર્યો, આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ મહારાજનો પ્રભાવ સહન ન થવાથી, દ્રમકપુરીય કોઈક આચાર્ય મહારાજે બાદશાહ કુતુબુદ્દીનને કાન ભંભેરણી કરી, કે આચાર્ય જિનચંદ્રસૂરિ તમારી આજ્ઞા વગર સોનાનું છત્ર ધરાવે છે, અને સોનાનાં સિંહાસન ઉપર બેસે છે. આ વાત સાંભળી મલેચ્છ સ્વભાવી બાદશાહે સંઘને રોકી, બધાને કેદ કર્યા. બાદશાહે આચાર્ય મહારાજ અને સાથે રહેલા ૧. (મુનિ શ્રી કાંતિસાગરજીના લેખમાંથી સાભાર)

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36