Book Title: Shrutsagar Ank 2013 04 027
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કેટલીક પ્રતિલેખન પુષ્પિકાઓ હિરેન દોશી વિક્રમની ૧૭ મી સદીની કેટલીક પુષ્પિકાઓ અત્રે પ્રસ્તુત છે. આ પ્રતિલેખન પુષ્પિકાઓ જ્ઞાનમંદિરમાં સંગૃહીત પ્રતોના આધારે અહીં પ્રગટ થાય છે. આ પ્રતિલેખન પુષ્પિકાઓ પ્રાયઃ ક્યાંય નોંધાયેલ નથી. પ્રતિલેખન પુષ્પિકાઓનો ઐતિહાસિક સામગ્રીમાં નોંધ-પાત્ર ફાળો રહ્યો છે. પુષ્પિકાઓના આધારે ઐતિહાસિક તથ્યોને ઉજાગર કરવાના આશયથી જ શ્રુતસાગરના ૨૫ મા અંકમાં કેટલીક પ્રતિલેખન પુષ્પિકાઓ એના સાર સાથે પ્રસ્તુત કરી હતી. આ અંકમાં મૂળ પુષ્પિકાઓ જ ઉતારી છે. પુષ્પિકાઓમાં મળતી નોંધ અને તથ્યોનો વિશેષ પરિચય વાચકોએ સ્વયં મેળવી લેવો. Acharya Shri Kailassagarsuri Gyanmandir - 9. मेघकुमार स्वाध्याय, पत्र संख्या ४, प्रत क्रमांक - ३९६७३ सकलवाचकशिरोमणि पंडित श्री २१ महोपाध्याय श्री २१ भानुचंद्रगणि शिष्य सकल पंडितश्री २१ श्री श्री श्री देवचंद्रगणि भ्रातृ विवेकचंद्रगणि शिष्य पंडित श्रीश्रीश्री तेजचंद्रगणि भ्रातृ पंडित श्री श्री श्री जिनचंद्रगणि शिष्य गणि जीवनचंद्रेण लिखितं । । । ।मुनि दानचंद्रलिखितं । | | | श्राविका अगरबाई पठनार्थं । २. उर्ध्व-अधोलोक परिमाण विचार, पत्र संख्या - १, प्रत क्रमांक ५३०७३ ।। नंदातरिक्षर्तुशशांक वर्षे (१६०९) तैषाद्यपक्षे दशमी शुभानिक श्रियायुतो जेसलमेरदुग्रे विचारपत्र लिलिखे वृषा (षी ?) य ।। श्री जिनमाणिक्यसूरिविजयनि श्रीविजयराजोपाध्यायांतेवासिना पद्ममंदिरेण सा. धर्मसिद्धिगणिनी कृते ।। - ३. सम्यक्त्वस्तवन सह बालावबोध, पत्र संख्या ४, प्रत क्रमांक ४४४३२ ।। संवत् १६१४ वर्षे आसाढवदि १५ (३०) दिने बृहस्पतिवारे श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसूरि विजयराज्ये वा. श्रीगुणशेखरगणि शिष्य पं. जयविजयगणिना लिखता ।। ।। प्रतिरीयं साध्वी दयामंजरिगणिनी शिष्य साध्वी विजयलि(ल)क्ष्मी वाचनार्थं || || श्रीरस्तुलेखकस्य ।। ४. उत्तराध्ययनसूत्र बृहद्वृत्ति, पत्र संख्या - २३७, प्रत क्रमांक - १४१ संवत् १६१६ वर्षे आसोसुदि विजयदशमी दिने सोमवासरे श्रवणनक्षत्रे श्रीअलवरगढ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36