________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
SHRUTSAGAR
January-2016
કવિ પરિચય : કવિએ વિભિન્ન ભાષાઓમાં નાની મોટી ઘણી રચનાઓ કરી છે. સોહમકુલ પટ્ટાવલી રાસ તેમના સાહિત્યની મહત્વપૂર્ણ રચના છે. તેમના જીવનચરિત્ર પર દીપવિજય નિર્વાણ રાસની રચના મળે છે. જે પ્રાયઃ પ્રકાશિત છે. વાચકોને કૃતિકારનો પરિચય તે રચનામાંથી મળી શકશે.
17
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાન્તે સંપાદન માટે આ કૃતિની ફોટોગ્રાફી આપવા બદલ ઘાણેરાવના યુવરાજ શ્રીશક્તિસિંહભાઇ તેમજ તેમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે રાજદરબારમાં લઇ જવા બદલ તેમજ કૃતિની નકલ લાવી આપવા બદલ મુરબ્બી
શ્રી જયંતિભાઇને અંતરના આશીર્વાદ.
1. ऐव
।। आशीर्वचन-पत्रम् ॥
॥ श्री वरदाई नमः ॥
श्लोक : गवरीशङ्करवल्लभो गणपति-र्लक्ष्मीलतावारिदौ, विघ्नव्यूहविनाशनैकनिपुणै(णः) श्रेयस्करः सौख्यदः। इच्छापूरन(ण) कामधेन(नु) ललितान सन्तानवृद्धिप्रदौ (दो) नित्यं मूषकवाहनो भवभृतान् लम्बोदरो श्रेयसे ॥१॥ कवित्त : गोवर्धनधर-अधर अमर-नर-सेवन-पदकज,
गोपनंद घनबरन-सरन जग-चरन-सरन भज, मोर-मुगट छबी लसत नसत सब दुरितविहंडन, जय जय जगतिलक तिलक पुनि जदुकुलमंडन वसुदेवनंदन दीपविजय कवि, जगत सब संकटहरन, श्रीअजितसिंघ प्रथिनाथ ज्यु पैं जय जय मंगलकरन || २ ||
कवित्त : गगन बिच सूर जेसे, गंगाजल पूर जेसें, धरनिधर मेर जेसें, जेसें मृगराज है,
उडुगन चंद जेसें, सुरगन इंद जेसें, पिंगलगन छंद जेसें, जेसें घनगाज है, खीर गोखीर जेसें, विक्रम बलवीर जेसें, पार्थिव रनधीर जेसें, गजराज है, यौं गोढाणदेस बिच, सूर के प्रताप ज्यों, दीप कविराज श्री, अजित महाराज है ॥३॥ अथ उजल जस को वरनन 'कवित्त :
मालती को पूंज मचकुंद को समोह किधो, चंद के किरन गंगानीर को उजास है.
For Private and Personal Use Only