Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 391
________________ ૩પ. છે !” પ્રેમી માણસે જવાબ આપ્યો : “હું છું.” અંદરથી અવાજ આવ્યો : “આ મકાનમાં હું અને તું બન્નેને પ્રવેશ નથી.” પેલો માણસ જંગલમાં ચાલી ગયે. ઘણું મંથન કર્યું. પ્રેમિકાનું દ્વાર ખોલાવવું કેવી રીતે ? ઘણું મંથન કરતાં ઉકેલ હાથમાં આવી ગયા. ફરીથી પ્રેમિકાના દ્વાર ઉપર આવી બારણું ખખડાવે છે. અંદરથી એ જ અવાજ-“તમે કેણુ છે ? પ્રેમી માણસે કહ્યું: ‘તું છે.” બારણું ખૂલી ગયું. અંદર પ્રવેશ થયો. આ જ તત્વ ભગવાનના દરબારમાં છે. વ્યવહારથી પ્રભુના મંદિરનાં દ્વાર ખુલ્લાં જ હોય છે, પરંતુ આપણું માટે તે દ્વાર તાવિક રીતે ખુલ્લાં છે કે નહીં? જ્યાં સુધી આપણામાં હુંકાર છે, અહંકાર છે-હું પૂજા કરૂં છું. મારાથી આ બધું થાય છે–ત્યાં સુધી તત્ત્વથી પ્રભુનાં દ્વાર આપણા માટે બંધ છે. પરંતુ આપણે હુંકાર (અહંકાર) શૂન્ય બિન્દુ ઉપર આવી જાય છે અને એક માત્ર તું હી - તું હી – તું હીનું રટણ થાય છે, ત્યારે તત્વથી પ્રભુનાં દ્વાર આપણા માટે ખૂલે છે. જિનહી પાયા તિનહી છીપાયા, એ પણ એક છે ચીઠે; અનુભવ મેરૂ છીપે કિમ મહટે, તે તો સઘળે દીઠા રે. અનુભવને રસ જેણે મેળવ્યું છે, તેણે છુપાવ્યો - આવું માત્ર કહેવાનું જ છે. કારણ કે અનુભવરસ મેરૂ પર્વત જેવો છે. તે કેમ છુપાવી શકાય ? kE - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406